ભારતની આ મહિલાને વર્લ્ડ બેન્કમાં મળ્યું એમડીનું પદ, આ પહેલા રહી ચૂક્યા છે SBI ના એમડી , કોણ છે આ મહિલા ?

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે ભારત ઘણો વિકાસ કર્યો છે અને સાથે સ્ત્રીઓમાટેનું  માન પણ સાથે એટલૂ મહત્વનું યોગદાન રહ્યું છે. આજના સમયમાં હવે સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ છે, આજની મહિલાઑએ પુરષોને પણ  પાછળ મૂકીને આજે બેન્ક સેકટરમાં મહત્વના પદ પર છે.

ભારતની સૌથી મોટી સરકારી બેન્ક એટલે એસબીઆઇ. આ બેન્કના મેનેજિગ ડાયરેકટર અંશુલા કાંત હવે વર્લ્ડ બેન્કના એમડીનુ પદ મળ્યું છે. આપણાં ભારત દેશ માટે આ સૌથી મોટી વાત કહેવાય. આમ પણ ભારતીય બેકિંગ ક્ષેત્રમાં ભારતીય મહિલાઑનું ખૂબ મોટુ યોગદાન છે. ભારતની ઘણી મહિલાઑ છે બેન્કની મોટી પદવી પર બીરાજમાન છે,હાલમાં આપણાં વીત મંત્રી પણ એક મહિલા છે, જેને 2019નું બજેટ જાહેર કર્યું. આ સિવાય તમે લોકોને ચંદા ખોચર વિશે ખ્યાલ હશે જે આઈસીઆઈસી બેંકના સીઇઓ રહેલા અને તેઓએ પણ એક સામાન્ય પોસ્ટ ઉપર હતા અને ત્યાર પછી સમય જતાં તેઓ બેન્કના સીઇઓ બની ગયા એ પણ તેમનામાં રહેલી આવડત અને મહેનતથી ત્યારે હવે  બેન્ક સાથે 36 વર્ષથી જોડાયેલા આ મહીલાને વિશ્વ બેન્કમાં સૌથી મોટી જવાબદારી મળી છે.

દુનિયા  ભરમાં હવે ભારતીય લોકોનો દબદબો ખૂબ વધી રહ્યો છે. આપણાં વડા પ્રધાન નરેંદ્ર મોદીજી હોય કે પછી મુકેશ અંબાણી. હવે તો વિશ્વના ખૂણે ખૂણે આપણો ભારત દેશના લોકો પોતાનામાં રહેલ આવડત અને કલાથી સૌ કોઈના લોકપ્રિય  થઈ ગયા છે. આ જ નામોની યાદીમાં વધુ એક નામ ઉમેરાયુ છે. અંશુલા કાંત

અંશુલા કાંતને વર્લ્ડ  બેન્કમાં સૌથી મોટી જવાબદારી આપવામાં આવી છે. એસબીઆઇમાં એમડી રહી ચૂકેલા  અંશુલાને વર્લ્ડ બેન્કના  એમડી અને સીએફઑ ની જવાબદારી સોપવામાં આવી છે. વર્લ્ડ બેન્કના પ્રેસિડેંટએ આ જાણકારી આપી હતી. તેમને કહ્યું કે  ફાઇનશિયલ અને બૅન્કિંગ ક્ષેત્રે 36 વર્ષનો અનુભવ છે અને  એસબીઆઇમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ કારણ કે આ પદ તેમને આપવામાં આવ્યું છે. તેમની આવડતથી બેન્ક નહિ પરંતુ દેશને પણ ફાયદો થશે.

અંશુલા કાંતએ 6 સપ્ટેમ્બર 21018માં એસબીઆઇના એમડી નિયુક્ત કર્યા હતા. આ પહેલા તે બેન્કના  ડીપ્ટી એમડી હતા. આ સિયાવ તેમને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુશન કર્યું છે.
હવે તેમના આ અનુભવથી તેઓ વર્લ્ડ બેન્કના એમડી બનાવામાં આવ્યા છે. બેંક ના  પ્રેસિડેંટ મલ્પાસ પણ ખુશી  વ્યક્ત કરી છે. અંશુલાના આગમનથી .

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!