અંબાણી પરિવારમાં યોજાઇ પ્રિ- વેડિંગ પાર્ટી ! જાણો કોના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અંબાણી પરિવારના બોલીવૂડના કલાકારો  દરેક ફંકશનમાં જોવા મળે છે . ત્યારે હાલમાં જ અંબાણી પરિવારના આગણે પ્રિ વેડિંગ ચાલી રહી છે, ત્યારે શું ખરેખર રાધિકા અને અનતના લગ્ન છે !  મીડિયામાં જેનાં લીધે સૌ કોઈ પહેલા ચોંકી ગયા  છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની બહેનો  નીના કોઠારી અને દિપ્તિ સલગાંવકરને ઓછા લોકો ઓળખતા હશે. રવિવારે 10 નવેમ્બરે નીના  કોઠારીની દીકરીની પ્રી-વેડિંગ પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં ઘણી બોલિવુડ હસ્તીઓ સામેલ થઈ હતી. પાર્ટી મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં યોજાઈ હતી. આપે છે. ત્યારે ગઈકાલે રાત્રે યોજાયેલી મુકેશ અંબાણીની ભાણીની પ્રી-વેડિંગ પાર્ટીમાં પણ શાહરૂખે હાજરી આપી હતી , બોલિવુડના સ્ટાર કપલ શાહિદ કપૂર અને મીરા રાજપૂત પણ નીના કોઠારીની દીકરી નયનતારાની પ્રી-વેડિંગ પાર્ટીમાં પહોંચ્યા હતા.

મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ પાર્ટીમાં ફ્રેન્ડ્સ સાથે જોવા મળી હતી. પીચ કલરના આઉટફિટમાં ઈશા સુંદર લાગતી હતી.પાર્ટીમાં ઈશા અંબાણીનો પતિ અને પિરામલ ગ્રુપના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર આનંદ પિરમલ પણ જોવા મળ્યો હતો.

ભાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં નાના મામા-મામી એટલે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી પણ હાજર રહ્યા હતા. આકાશ અંબાણીની પત્ની શ્લોકા તેમને આવકારવા પહોંચી હતી.આ ઉપરાંત અનિલ કપૂર,  જેક્લિન ફર્નાન્ડિઝ પણ જોવા મળી હતી.આ પાર્ટીમાં નતાશા પૂનાવાલા પણ પતિ સાથે જોવા મળી હતી. પાર્ટીમાં ગણતરીના જ સેલેબ્સ જોવા મળ્યા હતા.


હાલમાં જ્યાં જુઓ ત્યાં ફરી એકવાર શ્લોકા, રાધિકા, ઈશાની તસ્વીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તમે રાધિકાના અવતારને જોઈને ગયા પરંતુ હવે એક માત્ર અંનત બાકી છે, ત્યારે હવે આ વર્ષમાં તેના પણ લગ્ન રાધિકા સાથે થશે કારણ કે લાંબા સમયથી બંને સાથે જોવા મળે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!