વીસ વર્ષની ઉંમરે આ યુવક કરોડો રૂપિયાની સંપતિનો એકલો વારસદાર છે ! ભગવાન રામના વંશજોના પરિવાર સાથે છે આ ખાસ સંબધ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અયોધ્યાના ઐતિહાસિક કેસનો આખરે નિર્ણય આવી જ ગયો. વર્ષો પછી રામલલ્લાને તેનું સ્થાન મળ્યું. જ્યારે આ કેસ ચાલી રહ્યો હતો ત્યારે એક સવાલ થયો હતો કે શું ખરેખર રામના વશંજો છે ! રામ ભગવાનો વંશ આ યુવાન છે. જેના વિષે જાણીને તમે પણ ચોંકી જશો આ યુવાન ભગવાન રામનો વંશ છે. એવું કહેવાય રહ્યું છે. આ યુવાનની ઉંમર માત્ર 21 વર્ષ છે.

 

View this post on Instagram

 

Vijaydashmi | 8th of October, 2019

A post shared by Padmanabh Singh (@pachojaipur) on

આ ઉંમરમાં યુવકો પોતાના ભવિષ્ય વિશે વિચારતા હોય છે, ત્યારે આ યુવાન 20 હજાર કરોડની સંપત્તિનો માલીક છે. પહેલી વાર જ્યારે સાંભડીએ વિશ્વાસ ન આવે પરંતુ તમને જણાવી કે આ યુવાન જયપુરનો યુવરાજ છે. સોશીયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે. તેનું નામ છે પદ્મનાભ સિંહ . તે જયપુરના રાજઘરાનાથી શાહી પરિવારના 303માં વંશજ છે.

 

View this post on Instagram

 

Maha-Ashtami | 5th of October, 2019

A post shared by Padmanabh Singh (@pachojaipur) on


સૂત્રો દ્વારા કહેવામાં આવે છે કે જયપુરના પૂર્વ મહારાજ ભવાની સિંહ ભગવાન રામના દીકરા કુશના 309માં વંશજ હતા. આ વાત પદ્મિની દેવીએ ફક્ત એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું. આ સિવાય આ રાજઘરાનાએ પોતાની ઑફિશિયલ સાઇટ પર પણ આ વાતનો ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

#Repost @tarun_khiwal with @repostapp ・・・ @pachojaipur ‘A dapper young Maharaja, so sharp in thoughts and humble at soul, I see him as the next young fashion icon Internationally and I wish this stalwart the very best in achieving his visions and make the country proud as the National Polo player. Proud of you Pacho’ – Tarun Khiwal Photographer – @tarun_khiwal Photography Assistant – @nithin_1990 Post Production – Tarun Khiwal Studio / @hussam.wahid Senior Special Correspondent @theweek_magazine – @nehasbajpai Location – @sujanluxury & @thecitypalace . . . . . . #Fashion #Photographer #tarunkhiwal #Indian #hasselbladmaster #iamnikon #nikonindia #broncolor#theweekmagazine #relaisandchateau #sujanluxury #sujanrajmahalpalacehotel

A post shared by Padmanabh Singh (@pachojaipur) on

પદ્મનાભ એક રાજકુમાર તરીકે નહીં પરંતુ તેની લાઈફ સ્ટાઈલને લીધે પણ ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં પણ તે ઇનસ્ટામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તેના શોખ પણ એકથી એક છે. પોતાની લગ્ઝુરિયશ લાઇફસ્ટાઇલ માટે જાણીતાં પદ્મનાભ સિંહનું જયપુરમાં રામ નિવા, મહેલમાં ખાનગી આલીશાન અપાર્ટમેન્ટ પણ બનાવવામાં આવેલૂ છે. પદ્મનાભ અવાર-નવાર સોશીયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરે છે.

 

View this post on Instagram

 

Diwali | 27th of October, 2019

A post shared by Padmanabh Singh (@pachojaipur) on

આજે જ્યારે રામ ભગવાન નથી ત્યારે આજે તેમના વંશજો આજે પણ હયાત છે. ત્યારે સૌ કોઈ જાણીએ છે કે સમયની સાથે બધુ બદલાય છે. આજે દેશ અને દુનિયામાં પદ્માનાભનું નામ ખૂબ જ વખણાય છે. ત્યારે તેની લાઈફ સ્ટાઈલ જોશો ખ્યાલ આવશે કે તેનું જીવન કેવું છે.સૌ કોઈ કહે છે કે ભગવાન જે આપે તેમાં ખુશ રહેવું, પરંતુ ભગવાન જ્યાં આપે છે ત્યાં બધુ જ આપી દે છે અને જ્યાં તેને દેવું જોઈએ ત્યાં કહી નથી આપતો. કરોડોની સંપતિ ધરાવનારા પર ભગવાનની કૃપા સદાય રહેશે.

 

View this post on Instagram

 

@cartier #cartierconcoursdelegance2019

A post shared by Padmanabh Singh (@pachojaipur) on

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!