ટેલિવીઝનની જૂની અભિનેત્રીઓની છુટ્ટી કરતી આ નવી અભિનેત્રીઓ લાગી રહી છે એકદમ સુંદર…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ટેલિવિઝન પર કામ કરી રહેલી ઘણી અભિનેત્રીઓ એમની સુંદરતા અને અભિનયથી દર્શકોના દિલ જીતી લેવામાં ખૂબજ સફળથઇ છે. એમની લોકપ્રિયતા આસમાનને આંબી રહી છે. અમુક અભિનેત્રીઓ વર્ષો સુધી કામ કર્યા પછી આ સ્થાને પહોંચી છે, જયારેઅમુક અભિનેત્રીઓને નાની ઉંમરમાં જ સફળતા મળી ગઇ છે અને એમની લોકપ્રિયતા પણ દિવસેને દિવસે વધી રહી છે. આવનારસમયમાં આ નવી અભિનેત્રીઓ ટેલિવિઝન પર રાજ કરે તો કઈ નવાઈ નહિ લાગે!! તો ચાલો જોઈએ કોણ છે એ અભિનેત્રીઓ…tv actress

  1. અદિતિ ભાટિયા:

tv actress

સ્ટાર પ્લસની સુપર હિટ સિરિયલ ‘યે હૈ મોહબ્બતેં’માં રુહીનું પાત્ર ભજવનાર અદિતિ પોતાના અભિનય અને સુંદરતાના કારણે ઘરઘરમાં જાણીતી બની ગઇ છે.અદિતિના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

  1. જન્નત જુબેર:

કલર્સ ટી.વી. પર આવતા શો‘ફૂલવા’માં ફૂલવાનું પાત્ર કરી લોકપ્રિયતા મેળવનાર જન્નત બહુજ સુંદર દેખાય છે. થોડા સમયપહેલાં જન્નત ‘તું હૈ આશિકી’માં જોવા મળી હતી. માત્ર 16વર્ષની નાની ઉંમરેતેને ઘણી લોકપ્રિયતા મેળવી લીધી છે.

  1. શિવાંગી જોશી:

સૌથી નાની ઉંમર ઉંમરની એશિયાની બોલ્ડ વુમન બનેલી સ્ટાર પ્લસની નાયરા એટલે કે શિવાંગી જોશીની સુંદરતાના આજે સૌ કોઈદીવાના છે.શિવાંગી ખૂબજ સુંદર દેખાય છે.શિવાંગી જે નાયરાનું પાત્ર કરી રહી છે, તે પણ ખૂબજ લોકપ્રિય થયું છે.

  1. અવનિત કૌર:

ખૂબજ નાની ઉંમરમાં અભિનય કરવાની શરૂઆત કરનાર અભિનેત્રીઓમાં અવનિત પણ સામેલ છે. હાલમાં અવનિત‘અલાદ્દીન’માં જોવા મળી રહી છે. તેનો અભિનય પણ દર્શકોને પસંદ આવી રહ્યો છે.

  1. રિમ શેખ:

રિમ શેખ હાલમાં ઝી ટી.વી.ની સિરિયલ ‘તુજસે હૈ રાબતા’માં લીડ રોલ કરી રહી છે. રિમ પણ દેખાવમાં ખુબસુરત છે અને એનાઅભિનયનો પણ કોઈ જવાબ નથી.

  1. કાંચી સિંહ:

ટીવી જગતની ફેમસ અભિનેત્રીઓની વાત હોય ત્યારે એમાં કાંચી સિંહનું નામ તો લેવું જ પડે. આ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલઅભિનેત્રીની લોકપ્રિયતા પણ કઈ કમ નથી. કાંચી સિંહ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’અને ‘ઔર પ્યાર હો ગયા’જેવી લોકપ્રિયસિરિયલમાં કામ કરી ચુકી છે.

Author: Urvashi Deshani  #TeamAapduJunagadh

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!