જાણો કપિલ શર્મા શો-2 ના પહેલા એપિસોડમાં કોણ ધૂમ મચાવવા આવશે

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

 

હાલમાં પોતાના વિવાહથી ચર્ચામાં રહેલા કપિલ શર્માએ પોતાના ‘ધ કપિલ શર્મા શો-2’નું પ્રોમો તાજેતરમાં જ રિલીઝ કર્યું હતું. જે ખુબજ વાયરલ થયું. એ પછી કૉમેડીકિંગ કપિલના ચાહકો તેના આ શોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવો જાણીએ કપિલના આ કૉમેડી શો નો શુભારંભ ક્યાં દિવસથી થશે…

સોની ટીવીએ હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ધ કપિલ શર્મા શો ના શુભારંભનો સમય જણાવવામાં આવ્યો. તારીખ 29 ડિસેમ્બરથી દર શનિ-રવિવારે રાત્રે 9.30 કલાકે સોની ટીવી પર કપિલ શર્મા તમને ખડખડાટ હસાવવા આવશે. તો થઈ જાવ તૈયાર…

છાયેગા ઇનકા ઐસા જાદુ, કે હો જાઓગે આપ હસી સે બેકાબુ!!…

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!