આ અભિનેતાની માનું થયું નિધન, આચનક નિધન થતાં અભિનેતા થઇ ગયું આવું !  જાણો કેવી હાલતમાં છે અભીનેતા…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ટેલિવૂડમાં હાલમાં શોકમય  વાતાવરણ  છવાઈ ગયું છે, તમે પણ  જ્યારે આ  દૂ:ખ સમાચાર જાણશો ત્યારેતમે પણ ચોકી જશો. વાત જાણે એમ છે કે લોકપ્રિય સિરિયલ  ‘સાથ નિભાના સાથિયા’ થી લોકપ્રિય થયેલ  એક્ટરના પરિવારમાં દુ:ખ ઘટના બની છે. સાથ નિભાના સાથીયાના અહેમ  એટ્લે કે મોહમ્મદ નાઝિમની માતાનું નિધન થયું છે. આ વાતના સમાચારથી ટેલિવૂડ ઈન્ડસ્ટ્રીપણ શોકમાં ડૂબી ગયું હતુ.

 

View this post on Instagram

 

MIYA BHAI #Eid Mubarak ?#familytime #bleesd #Allahterashukarhai??

A post shared by mohammad nazim Actor (@khilji_nazim) on

નાઝિમના માતા સુરૈયાનું ગુરુવારે પંજાબમાં હાર્ટ અટેક આવવાથી નિધન થયું. માનું અચાનક નિધન થતાં અભિનેતા હજી પણ  આઘાતમાં છે.  વાત જાણે એમ છે કે માના નિધન બાદ એક  ઈન્ટરવ્યૂમાં નાઝિમે કહ્યું, “મેં આવું ક્યારેય વિચાર્યું નહોતું. હું હજી પણ આઘાતમાં છું. અલ્લાહ તેમની આત્માને શાંતિ આપે.” જણાવી દઈએ કે નાઝિમ પોતાની મમ્મીની ખૂબ નજીક હતા. તે ઘણીવાર માતા સાથે સોશિયલ મીડિયા પર તસવીરો અપલોડ કરતો હતો.

 

View this post on Instagram

 

SWAG#Allahterashukarhai??

A post shared by mohammad nazim Actor (@khilji_nazim) on


માતાનું  નિધન થવાથી ટેલિવૂડના કલાકારોએ પણ દુખ વ્યક્ત કર્યું અને સૌ કોઈ નાઝીમની આ દૂ;ખ ઘડીમાં સાથે રહ્યા હતા, માતાના નિધનથી તે હાલમાં પણ આઘાતમાં છે. આ સમાચાર મળતા તેને વિશ્વાસ નોહતો આવી શકતો આવું કઈ રીતે થઈ શકે પરંતુ આચનક બનેલી ઘટનામાં તેમણે આ આઘાત સહન કરવો પડ્યો.

 

View this post on Instagram

 

EID MUBARAK #ALLAHTERASHUJARHAI????

A post shared by mohammad nazim Actor (@khilji_nazim) on

જો હાલના વર્કની વાત કરીએ તો , નાઝિમ  ‘બહુ બેગમ સિરિયલમાં  નેગેટિવ રોલ પ્લે કરી  રહ્યો છે. સ્ટાર પ્લસની   સાથિયા  સિરિયલથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી અને ત્યાર પછી આ શો અંત આવતા તેને  ઘણા શોમાં નેગેટિવ રોલ કર્યો છે. જો તેના વર્કની વાત કરવામાં આવે તો  ઉડાન, કોમેડી ક્લાસિસ, લાલ ઈશ્ક જેવા પોપ્યુલર ટીવી શોમાં નઝિમે કામ કર્યું છે. આ  બધી સિરિયલ સિવાય તેને સાચી ઓળખ તો સૌથી પહેલા ઓળખ સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ દ્વારા મળી હતી. સાથ નિભાના સાથિયા સીરિયલમાં નાઝિમે અહમ મોદીની ભૂમિકા ભજવી હતી. તેનો રોલ લોકોને ઘણો પસંદ આવ્યો હતો.

 

View this post on Instagram

 

Swag big daddy da#gudmorning ji#speedrecords #dwibrofilms #21stapril 2017 BIG DADDY DAY#Allahterashukarhai??

A post shared by mohammad nazim Actor (@khilji_nazim) on

નાઝીમને આજે પણ લોકો  અહમના નામથી ઓળખે છે, તેને આ સિરિયલમાંથી બ્રેક પણ લેવાનું વિચાર્યું પરતું  પરંતુ લોકોની ચાહતના લીધે તે ફરીથી આ શોમાં ચંકી પાડેના રોલમાં ફરી કમબેક કર્યું હતુ, આજે પણ લોકો અહમ અને ગોપીની જોડીને પસંદ કરે છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!