તારક મહેતાં.. આ કાલકાર બની ગયો ડિરેક્ટરં, કર્યું કઈક આવું કામ કે થઈ રહી છે તેની ચર્ચા…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

લોકપ્રિય સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’   છેલ્લા  11 વર્ષથી લોકોનું માનોરંજન કરતું આવી રહ્યું છે. આ સિરિયલે ઘણા લોકોને અભિનય માટેનું એક પેલ્ટફ્રોમ પૂરું પાડેલ છે, ત્યારે આટલાં  સમયમાં આ સિરિયલએ દરેક કલાકારોને ઘણું બધુ શીખવ્યું છે અને  દર્શકોનો પ્રેમ પણ મળ્યો છે. આ સિરિયલના એક કલાકાર  જેને 5 ફિલ્મો ડાયરેક કરી છે અને એક અભિનયની સાથે ડાયરેકટર પણ બનવા માંગે છે, જ્યારે તમે આ અભિનેતાનું નામ સાંભડશો તો તમે પણ ચોકી જશો.

છ વર્ષની નાની ઉમરથી આ  સિરિયલમાં  કામ કરી  રહ્યો  છે અને આ સાથે હાલમાં પણ આ સિરિયલમાં કામ કરી રહ્યો આ અભિનેતાનું ખુદનુ પ્રોડ્કશન હાઉસ  છે. આ હાઉસ દ્વારા તેને અતિયાર સુધી 5 શોર્ટ ફિલ્મો ડાયરેકટ કરી છે.  11 વર્ષોના અનુભવ થી  આ અભીનેતાં ઘણું  બધુ શીખી  ગયો  અને તેને વાર્તાઓ લખવાનો ખૂબ  શોખ છે .  લોકોની સામે તે પોતાની  વાર્તાને જીવંત સ્વરૂપ આપે છે 17 વર્ષની ઉંમરમાં સમયે અત્યાર સુધી પાંચ શોર્ટ ફિલ્મ્સ લખી અને ડિરેક્ટ પણ કરી છે. તે ભવિષ્યમાં એક્ટિંગની સાથે સાથે ફિલ્મ મેકિંગમાં પણ કરિયર બનાવવા માગે છે.

સમય શાહને હાલમાં ધોરણ 12માં 75 ટકા આવ્યા હતાં. આગળ જઈને તે માસ મીડિયામાં કરિયર બનાવવા ઈચ્છે છે. આ અંગે વાત કરતાં સમયે કહ્યું હતું, ‘હું એક્ટિંગ ફિલ્ડમાં જ આગળ નવું કરવા ઈચ્છું છું. અત્યાર સુધી મેં પાંચ શોર્ટ ફિલ્મ્સ બનાવી છે  અને આ  બધી  વાર્તા મેં સમયએ  લખેલી છે. અત્યાર સુધી આ શોર્ટ ફિલ્મ્સને સારો રિસ્પોન્સ મળ્યો છે.

ટાપુ સેનામાં ગોગીનું પાત્ર  નીભાવતાં સમયને અમિતાબને પોતાના આઇડલ માંને છે  પરતું  ખાસ વાત એ છે કે તેને અમિતાબ જેવા કલાકાર બનવા નથી માંગતો . તે પરેશ રાવલ અને જોહની લીવર જેવા કલાકાર બનવા માંગે  છે જે મુખ્ય કલાકારના હોવા છતાં પણ પોતાની કલાથી એક અનોખી છાપ લોકો ના દિલોઅને  દિમાંગમાં બનાવી છે, મારે પણ તેમનાં જેવા અભિનય કરવું છે લોકોને હસાવીને લોક ચાહના મેળવી છે.

 

 

 

તારક મહેતાના કલાકારની એક યુટ્યૂબમાં  ચેનલ છે જેનું નામ સમય પ્રોડકશન છે, જેમાં તેની 5 શોઆરટી ફિલ્મો છે જે તેને પોતે ડાયરેકટ કરી છે. આ સિવાયતેને નાટકો પણ લખ્યા અને તેને  ડાયરેકટ પણ કર્યા છે,

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!