બોલિવૂડનો આ અભિનેતા કરવા માંગે છે તૈમુરનું અપહરણ , કરીના અને સૈફ પણ ચોંકી ગયા આ વાતથી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશિયલ મીડિયામાં જો સૌથી કોઈ સ્ટાર કિડ્સ ચર્ચામાં હોય તો એ   તૈમુર અલી ખાન છે. બોલીવૂડના સ્ટાર કિડ્સને લઈને અવાર-નવાર કોઈના કોઈ ખબર આવતી હોય છે.જ્યારથી  તૈમૂરનો જન્મ થયો ત્યારથી  જ લાઈમ લાઇટમાં  પહેલા નંબર પર છે.

આમ કઈ તો પણ ખોટું નથી  જ્યારે પહેલી વાર કરીનાએ  બોર્ન બેબી બોય કેપ્શનથી ઇનસ્ટામાં પોસ્ટ કરી હતી, ત્યારથી તે ખૂબ  સોશિયલ મીડિયામાં ફેમસ થઈ ગયો હતો. હાલમાં ફરી એક વાર સોશીયલ મીડિયામાં ચર્ચામાં આવ્યો છે, સમાચાર મળ્યા છે કે ઈન્ડિયાનો સૌથી જાણીતો આ વ્યક્તિ તૈમુરનું અપહરણ કરવા માંગે છે.  ચાલો ત્યારે જાણીએ કે સાચી હકીકત શું છે.

હાલમાં કરીના કપૂર તેની બેન સાથે લંડન હોલી ડે મનાવા પોહચી હતી. ત્યારે સોશીયલ મીડિયામાં આ તસવીર ખૂબ વાયરલ થઈ હતી , આ પછી અચાનક કરીના તૈમુરને લંડન મૂકીને મુંબઈ જતી રહી હતી ત્યારે કરીના પર ઘણી ખબરો આવી હતી. આ બધી ખબરો સામાન્ય હતી પરંતુ હાલમાં જે ખબર મળી છે જે ચોકાવનારી છે,કારણ કે આ વ્યક્તિએ જાહેરમાં એવું કહ્યું કે  તે તૈમુરને કિંડનેપ કરવા માંગે છે. આ ખબરથી બોલીવૂડના કલાકારો પણ ચોકી ગયા છે.

સૌ  કોઈ જાણ છે કે ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં જાણે કોઈ ફિલ્મના હીરોની જેમ ધમાંકેદાર એન્ટ્રી થતી  હોય તેમ એક-એક દિવસમાં તૈમુરની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતી હોય છે  હાલમાં થોડા દિવસ પહેલા આ વખતે તૈમુર સાથે રહેલી એક ક્યૂટ બેબીના લીધે તે ખુબ ચર્ચામાં આવ્યો છે, ત્યારે આ સિવાય તેની કઝીન સિસ્ટર સાથેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

આ બધી ખબરોની વચ્ચે સૌથી ખરાબ ખબર વધુ વાયરલ થઈ રહી છે.  જાણવા મળ્યું છે કે બોલીવૂડના સુપર સ્ટાર સિર્ધાથ મલ્હોત્રાએ કપીલ શર્મામાં ના શોમાં પોતાની અપ કમિંગ ફિલ્મ ન પ્રમોશન માટે કપીલ નાઇટ્સમાં મહેમાન બન્યા હતા. જ્યારે કપિલ પૂછ્યું તે તમે કોનું અપહરણ કરવા માંગો છો, ત્યારે પરિણીતી કહ્યું કે હું સૈફનું અપહરણ કરવા માગું છું. આ સવાલના જવાબમાં સીધાર્થએ તૈમુરનું નામ આપ્યું હતુ.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!