કોઈ પણ વ્યક્તિ શરૂઆતથી જ કામયાબ નથી બનતા, દરેક વ્યક્તિનો એક ફાસ્ટ હોય છે. લોકોને ફક્ત એ જ લાગે છે કે સ્ટારકીડને જ ફિલ્મોમાં રોલ મળે છે. પરંતુ તેમાં તમારી ભૂલ છે. બોલીવૂડમાં કેટલાક સ્ટાર એવા છે જેમની સફર ર ફર્શથી લઈને અર્શ સુધીની છે. જી હા, બોલીવૂડમાં કેટલાક સ્ટાર એવા પણ છે જેમની શરૂઆત એક સાઈડ ડાન્સર તરીકે થઈ હતી. અને આજે તે ટોપના કલાકારમાં સામેલ છે. આ એ જ ટોપના કલાકાર છે જે બૉલીવુડ મૂવીમાં સોંગના શૂટિંગ સમયે બેકગ્રાઉન્ડ ડન્સર્સનું કામ શરૂ કર્યું હતું. આજે અને આ આર્ટિકલમાં એવા જ કેટલાક સ્ટાર્સની વાત કરવા જઈ રહ્યા છીએ.
રણવીર સિંહ :
View this post on Instagram
રણવીર સિંહ બોલિવુડના એક એવા અભિનેતા છે જે તેની બિન્દાસ એક્ટિંગ માટે જાણીતા છે. કેટલાક સમય પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘ગલી બોય’ બ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. રણવીરની ડેબ્યુ ફિલ્મ અનુષ્કા શર્માની સાથે ‘બેન્ડ બાજા ઓર બારાત’ હતી. ભલે આજે રણવીર સિંહ બોલિવુડના એક મોટા સ્ટાર રહ્યા, પરંતુ તે એક સમયે બેકગ્રાઉન્ડ ડાન્સર પણ રહી ચૂક્યા છે. વર્ષ ૨૦૧૧ માં આવેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ ’ વખતે ‘ બોલે ચૂડીયા બોલ કંગના’ પર શાહરુખ અને અમિતાભની વચ્ચે બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યું છે.
સુશાંત સિંહ રાજપૂત :
View this post on Instagram
નાના પરદેથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર સુશાંત સિંહ રાજપૂત આજે બોલિવુડના એક જાણીતા અભિનેતા છે. સુશાંત સિંહ રાજપૂતે પહેલો બ્રેક જીટીવી શો ‘પવિત્ર રિશ્તા’ થી મેળવેલ છે. આ સિરીયલમાંથી તે ઘર-ઘરના ફેમસ થઈ ગયો. તે પછી બોલીવુડમાં તેમની એંટ્રી ફિલ્મ ‘કાઈ પો ચે’ થી થઈ. અને તે હીટ ગઈ ને સુશાંત ઇન્ડસ્ટ્રીમાં જાણીતો ચહેરો બની ગયો. પરંતુ કદાચ તમે જાણતા નહીં હોય કે ફિલ્મ ‘ધૂમ 2’ માં સુશાંત સિંહ રાજપૂત હ્રિતિક રોશન પાછળ બેકગ્રાઉન્ડ ડ્રાન્સર ના રૂપે નજર આવ્યા હતા.
ડેજી શાહ :
View this post on Instagram
આ સૂચિમાં એક્ટર ડેઝી શાહ પણ આવે છે જે એક સમયે સલમાન ખાનના ગીત પર બેકગ્રાઉન્ડ ડાન્સરમાં છે. પરંતુ સલમાનની નજર જ્યારે ડેજી પર પડી તો એ રાતોરાત સ્ટાર બની ગઈ. સલમાને તેની સાથેની ફિલ્મ ‘જય હો’ માં લીડ રોલ કાસ્ટ કર્યો. ખરેખર તો ફિલ્મ ‘તેરે નામ’ ગીત ‘લગન’ માં ડેઝીએ બેકગ્રાઉન્ડ ડ્રાન્સર તરીકે કામ કર્યું છે.
દિપીકા પાદુકોણ :
View this post on Instagram
દિપીકા પાદુકોણ બોલિવુડની એક મશહુર અભિનેત્રીમાંથી એક છે. દિપિકાએ તેની ફ્લ્મિ કરિયરમાં ઘણી હીટ ફિલ્મ આપી છે. આ દિવસો દિપિકા પાદુકોણ એની અપકમિંગ ફિલ્મ ‘છપાક’ માં વ્યસ્ત છે.આ ફિલ્મ એસિડ સ્ટેક સવાઈકર લક્ષ્મી અગ્રવાલની બાયોપિક છે. ફિલ્મ ઓમ શાંતિ ઓમથે તેને બોલિવુડમાં ડેબ્યું કર્યું છે. ઘણા સોંગમાં તેણે બેકગ્રાઉંડ ડાન્સર તરીકે કામ કર્યું છે. સ્વરિકા બેનર્જીના મ્યુઝિક વિડિયોમાં તે બેકગ્રાઉંડ ડાન્સર તરીકે નજર આવી હતી.
શાહિદ કપૂર :
View this post on Instagram
શાહિદ ફિલ્મ જગતનો એવો કલાકાર છે જે ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને ડાન્સના કારણે પ્રખ્યાત છે. શહીદે તેની એક્ટિંગના જલવા તેની ઘણી મૂવીમાં બતાવ્યા છે. શાહોદ કપૂર એક એવો બોલિવૂડનો વર્સટાઇલ એક્ટ્રેસ છે જેને દરેક ઉંમરનો દર્શક પસંદ કરે છે. તે રોમેન્ટીક રોલથી લઈને સિરિયસ રોલ પણ ખૂબ જ સરસ રીતે નિભાવે છે. ફિલ્મ તાલમાં શાહીદે ઐશ્વર્યાની પાછળ બેકગ્રાઉંડ ડાન્સર તરીકે કામ કર્યું છે.
કાજલ અગ્રવાલ :
View this post on Instagram
સાઉથની શ્રેષ્ઠ હીરોઇનોનમાંથી એક છે. સાઉથમાં સુપરહિટ થવાની સાથે-સાથે તેણીની બોલીવુડમાં હિટ્સ રહી છે . કાજલ ને સાઉથની અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તમમે જણાવી દઈએ કે, એક સમયે તે બેકગ્રાઉન્ડમાં ડાન્સર તરીકે કામ કરતી હતી. ફિલ્મ ‘ક્યો હો ગયા ના ’ માં કાજલ બેકગ્રાઉન્ડ ડાન્સર હતી.
Comments
ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!