સની લિયોનીએ ખેતરમાં કર્યુ કઇંક એવું, કે ડેનિયલ તેમને ઊંચકીને લઈ ગયાં, વિડીયો થયો વાઇરલ…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સની લિયોનનો આ વીડિયો હાલ સૌથી વધુ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સની લિયોને ખેતરમાં ડાન્સ કર્યો હતો. ડાન્સ દરમ્યાન પતિ ડેનિયલે પણ સનીનો સાથ આપ્યો હતો. ડાન્સને અંતે તેણે સની લિયોનને ઊંચકી લીધી હતી. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર સનીનાં 18 મિલિયન ફોલોઅર્સ થયા છે જેની ખુશીમાં સનીએ આ વીડિયો શેર કર્યો છે. Sunny Leone

બોલિવૂડ એક્ટ્રેસ સની લિઓનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેનો ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. 2019 શરૂ થવાની ઉત્સુકતામાં સની લિઓનીએ જોરદાર ડાન્સ કરી તેના ઓફિશીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું કે, ‘2019 કાઉન્ટડાઉન વીથ મી ફોર ધીસ સ્પેશિયલ ડે’. સની લિઓનીના આ ડાન્સ વીડિયોને ગણતરીના કલાકોમાં લાખો વ્યૂ મળ્યા હતા.

 

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!