સુહાના ખાનએ ખાસ મિત્રની પાર્ટીમાં આપી હાજરી, ભાઈ આર્યન ખાન સાથે જોવા મળી આવાં લૂકમાં કે તેની તસવીરો જોઈને ચોકી જશો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશિયલ મિડિયામાં  આજ-કાલ શાહરૂખ ખાનની દીકરી ખૂબ ચર્ચામાં છે, ત્યારે હાલમાં ફરી એકવાર સોશિયલ મિડિયામાં  સુહાના ખાન અને આર્યન ખાનની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસવીરો એલઇટી નાઇટની છે. મુંબઈમાં  આટલી મોળી રાત્રે સુહાના તેનાં મિત્રો  સાથે ક્યાં જોવા મળી તે જાણીને તમે પણ ચોકી જશો.

આ સાથે અયાન પાંડે પણ જોવા મળ્યો હતો. તેની હાલત જોઈને તમે પણ વિચારશો કે આખરે અયાન શું થયું છે ? હાલમાં સોશિયલ મીડિયા પર જાણે સ્ટારકિડ્સ નો ટ્રેડ ચાલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે હાલમાં સુહાનની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. આ પહેલા તેનાં જન્મદિવસની તસવીરો અને પછી તેનાં કથિત બોયફ્રેન્ડ સાથે મસ્તી કરતી તસવીરો ખૂબ વેગ પકડ્યો હતો.

સુહાના અને આર્યન ખાન હજી બોલીવૂડની દુનિયામાં એન્ટ્રી નથી લીધી છ્તાં પણ તે લોકોના ઘણા ચાહકો છે, આમ પણ મોટા કાલકારોના સંતાંનો અતિયારથી લાઈમલાઇટમાં છે. હાલમાં સુહાન પણ ઈન્ડિયાની બહાર તેનો અભ્યાસ કરી રહી છે. હાલમાં નાના ભાઈના જન્મદિવસ આર્યન એક તસવીર શેર કરી હતી જેમાં ત્રણે ભાઈ બહેન એક સાથે જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા પર જે તસવીરો વાયરલ થઈ છે જે સુહાના એક ક્લોસ ફ્રેન્ડ્સ પાર્ટી છે જેમાં સ્ટારકિડ્સ જોવા મળ્યા હતા. આર્યન ખાન બ્લેક ટી શર્ટ અને આર્મી પેન્ટ પહર્યુ હતું. આ સાથે સુહાના પણ બેલ્ક ટોપ્સ અને જીન્સ શોર્ટમાં જોવા મળી હતી.

આ સાથે તેનાં મિત્રો પણ જોવ મળ્યા  હતા.  અયાન પાંડે પણ સિમ્પલ લૂકમાં હેન્ડસમ લાગી રહ્યો હતો,. તેનાં હાથમાં ફેક્ચર હતું,આ એક એક્સિડંટના લીધી ફેકચર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે અથવા કોઈ બીજા કારણે આ પાટો વાર્યો હોય તેવું લાગી રહ્યું છે.

આર્યન ખાન સોશિયલ મિડિયામાં ખૂબ ટ્રોલ થતો રહે છે,તે તેના ઇનસ્ટા પણ ખૂબ ઓછો એક્ટિવ રહે છે, હવે જોવાનું રહ્યું કે સુહાના અને આર્યન માથી કોણ પહેલા બોલીવૂડમાં ડેબ્યું કરી શકે છે. હાલમાં બંને ભાઈ-બહેન તેનાં અભ્યાસમાં ધ્યાન આપી રહ્યા છે.

આર્યન અને અયાન આ પણ સારા મિત્ર છે. અયાન પણ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં રહે છે. ખાસ કરીને તેની ક્યૂટનેસ લીધે…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!