જાણો શેરડીનો રસ પીવાથી શું ફાયદા થઈ શકે છે!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ઉનાળો શરૂ થતાં જ લોકો હવે ઠંડા પીણાની શોધમાં રહેતા હોય છે.ત્યારે હવે આજના યુગમાં આજના યુવાનો ઠંડા પીણાનો સહારો લેતાં હોય છે! ત્યારે આજે આપણે એ ઠંડા પીણાં વિશે વાત કરીશું જે તમારા સ્વાચ્છય માટે પણ ખૂબ જ લાભ દાયક છે. ખાસ તો આ ઉનાળામાં માત્ર ઘર બનતાં જ પીણાંનો ઉપયોગ કરવો જેમાં, લીંબુ પાણી, લીંબુસરબત, વોટરમેલન જ્યુસ, મૌસબી જ્યુસ, નારંગી જ્યુસ, ગુલાબ સરબત, વરિયાળી સરબત જેવાં પીણાં પીવા જોઈએ.

હવે આ બધાં પીણાંનું નામ એટલે આપવું પડ્યું કારણકે આપણે સ્વાદપ્રિય છે. જો તમને એમ કહેવામાં આવે કે બહાર મળતા ઠંડા પીણાંનું સેવન ના કરવું જોઈએ તો આપણું મન માનવા તૈયાર થતું નથી. જો તમને બહાર કરતાં પણ ઘરે તેનાથી વધારે સ્વાદિષ્ટ પીણાં પીવા મળે તો તમારું મન તેમના તરફ વધુ ખેચાશે.

Image result for home made juice

જો તમારે બહારનું પીણું પીવું જ હોય તો તમે શેરડીનોરસ જરૂર સેવન કરિસ શકો છ, તેનું કારણ એ છે કે શેરડીનો રસ ખૂબ જ લાભદાયક છે. ચાલો ત્યારે જાણીએ શેરડીના રસના ફાયદાઓ!

Image result for sugar cane juice

શરીર માટે ફાયદાકારક છે, તેમજ ઉર્જાવધારવા માટેનું પ્રાકુતિક પીણું છે.
શેરડીનો રસ કેંન્સર જેવી બીમારીઓથી બચાવ કરે છે.
પાંચન કીયાને વ્યવસ્થિત બનાવે છે.
દાંતને બનાવે છે મજબૂત.
ચહેરા ઉપર ચમક લાવે છે.
વજન ઘટાડવામાં મદદગાર કરે છે.
કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદગાર થાય છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!