નીતા અંબાણી કરતાં પણ વધુ મોઘાં શોખ રાખે છે શ્લોકા મહેતા, આટલાં કિંમતી સેન્ડલ પહેર્યા છે. જુઓ તસવીરો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં યુવરાજસિંહની પાર્ટીમાં બોલીવૂડથી લઈને ઘણા બધા મહેમાનો આ રિટાયરમેંટ પાર્ટીમાં પોહચ્યા હતા. જેમાં સૌથી વધુ કોઈ મહેમાન ચર્ચામાં રહ્યું હોય તો તે અંબાણી પરિવાર છે. સૌ કોઈ જાણે છે કે અંબાણી પરિવારનું નામ વિશ્વના સૌથી ધનિકલોકોમાં આવે છે. ત્યારે આ પરિવાર જો કોઈને ત્યાં મહેમાન બની જાય તો સ્વાભાવિક છે કે ચર્ચાનો વિષય બને. અંબાણી પરિવારના દરેક સભ્યોના અલગ-અલગ શોખ છે, અંબાણી પરિવારનું જીવન એક દમ ફાયફાઈ છે, ક્યારે પણ આ વાતનું કોઈને અભિમાન નહી હોય અબજો રૂપિયાની સંપતિ ધરાવતું આ પરિવારની નાનામાં નાની વાતો પણ લોકોને જાણવી ગમે છે.

આ પરિવારમાં જો કોઈ લાઈમ-લાઇટથી દૂર હોય તો તે છે કોકિલાબેન અંબાણી. સાસુમાં  હવે લાઇમ લાઇટથી દૂર છે તો તેની કમી નીતા પૂરી કરી છે, કારણ કે નીતા અંબાણીને લઈને મહિના ઘણા બધા ન્યુઝ હોય છે. આ વાતથી ખુદ નીતા અંબાણી પર અજાણ હોય છે. ત્યારે બીજી એક ખાસ વાત જ્યારથી અંબાણી પરિવારએ ઈશા અને આકાશના લગ્ન ધામધૂમથી કર્યા ત્યારથી ખૂબ ચર્ચામાં રહ્યું છે.

ગમે તેમ તો ગુજરાતી રહ્યાને દીકરીના લગ્નના થોડા મહિના બાદ દીકરાની જાન વાજતે ગાજતે મહેતા પરિવારના આંગણે લઈ ગયા અને વહુ શ્લોકા મહેતાને અંબાણી પરિવારમા કંકુ પગલા માંડ્યા. શ્લોકાના લગ્નમાં દુલ્હન કરતાં પણ વધુ સુંદરતા નીતા અંબાણીમાં જોવા મળી હતી. નીતા અંબાણી ખૂબ શોખીન છે, તેમની બેઠક મોટા-મોટા લોકો સાથે હોય છે, આ કારેણ તે કપડાંથી લઈને દરેક વસ્તુઓ બ્રાન્ડડેડ વાપરે છે.

હાલમાં નીતા અંબાણી જ્યારે લંડન ગયા ત્યારે તે કરીના કપૂર અને કરિશ્મા કપૂરને મળી ત્યારે તેમની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ હતી. બે દિવસ પછી અંબાણી વિશે ખૂબ ચર્ચા થઈ અને તેનું કારણ હતું , નીતા અંબાણીનું હેન્ડ બેંગ ખૂબ ચર્ચામાં રહ્યું હતું કારણ કે 2.6 કરોડનું આ આ બેગ  વિશ્વનું સૌથી મોંઘું બેગ હતું, હવે વિચારો સાસુમા આટલી કીમતી વસ્તુઓ રાખતી હોય તો વહુની ક્યાં વાત કરવાની રહે સાચું ને ?

હાલમાં જ્યારે યુવરાજની પાર્ટીમાં આકાશ અને સ્લોકા પણ નીતા અંબાણી સાથે પોહચ્ય હતા. ત્યારે શ્લોકા લગ્નબાદ પહેલી વાર આટલી સુંદર લાગી રહી હતી કારણ કે તે સાદા કપડાંમાં જોવા મળે છે, ત્યારે આ પાર્ટીમાં તેને બ્લૂ રંગ અને વાઇટ રંગના શ્કર્ટમીડીમાં જોવા મળી હતી. ત્યારે ટેન એક હાઇ હિલ્સ પણ પહેર્યા હતા જેની કિમત જાણીને ચોકી જશો.

નીતા આંબાણી જ્યારે કરોડ રૂપિયાના બેગ રાખવાની શોખ હોય તો તેની બહુએ તો માત્ર પહેરામાટે 50000 રૂપિયાના હાય હિલ્સ પહેર્યા છે. આ સેન્ડલ ખાસ કરીને અભિનેત્રીઓ માટે બનાવામાં  આવે છે અને આ સેન્ડલમાં ગોલ્ડ બટર્ફાલય છે જેનાલીધે આ કિંમતી  સેન્ડલ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!