સલમાન ખાન અને રોહિત વચ્ચે થયું કંઇક આવું કે જાણીને ચોકી જશો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં સલમાન ખાનની ફિલ્મ ” ભારત ” બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે. સલમાન ખાન હાલમાં સોશીયલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે પરંતુ આનું કારણ તેની ફિલ્મની ફડળતા નહિ પરંતુ તેને રોહિત સેટી પર એક ટ્વિટ કર્યું છે. આ કારણે સલમાન ખાન ખૂબ ચર્ચામાં છે. ચાલો જાણીએ કે સલમાન ખાને એવું તે શું કહ્યું રોહિત વિશે કે લોકો ચોકી ગયાં.

મોસ્ટ ઓફ સલમાન ખાન વર્ષમાં ઘણી ઓછી ફિલ્મો કરે છે , પરંતુ તેની ફિલ્મો ઈદ ના દિવસે રિલીઝ થાય છે.ત્યારે હાલમાં રોહિત સેટી તેની આગામી ફિલ્મ ” સૂર્યવશી ” તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મ 27 માર્ચ ૨૦૨૦ ઈદ ના દિવસે આવાની હતી અને આ ફિલ્મની સામે ભાનુશાલીની ફિલ્મ ” ઇન્સશાઅલ્લાહ ” પણ બોક્સ ઓફિસ પર ટકરાવાની હતી આ કારણે હાલમાં રોહિતે તેની ફિલ્મ તારીખ બદલી નાખી છે.

સ્લામન ખાનના બોલિવૂડમાં ઘણા સારા સંબધ છે , ત્યારે તેને રોહિત સેટી માટે એક ટ્વિટ કર્યું અને એવું કંઈક લખ્યુ કે તે ખૂબ ચર્ચામાં.છે. આપણે જણાવી દઈ કે આવનારી ફિલ્મ અક્ષય કુમાર છે જેની સાથે સલમાન ખાન સાથે પણ સારા એવા સંબધ છે.ત્યારે હાલમાં સલમાન ખાન ટ્વિટ પર સૌ કોઈ ચોકી ગયાં.

સલમાન ખાનએ કહ્યું કે હું માનતો હતો કે રોહિત મારો નાનો ભાઈ છે પરંતુ આજે એ તેને સાબિત કરી બતાવ્યું. રોહિતે પોતાનો ફિલ્મની ડેટ બદલીને સલમાન પર પ્રેમ જતાવ્યો છે અને આ સાથે સલમાન ખાન એ પણ એક તસ્વીર શેર કરી છે જે ખૂબ ચર્ચામાં છે. રોહિત સેટી અને સલમાન ખાનની આ તસવીર ખૂબ પસંદ કરી છે લોકોએ.

હાલમાં આ સમાચાર ખૂબ ચર્ચામાં છે માનવામાં આવી રહ્યું છે કે સલમાન ખાનની ફિલ્મ સામે અક્ષય ટકરાશે તો બંને નુકસાની અને આ જ કારણે રોહિત આ ફિલ્મ ડેટ બદલી નાખી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!