રાધિકા જોવા મળી દુલ્હનના સ્મિપલ લુકમાં ! ઈશા અંબાણી  અને શ્લોકા પણ જોવા મળી રોયલ લુકમાં , જાણો શું છે હકીકત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અંબાણી પરિવારની વાત ન્યારી છે ! અબજોની સંપતિ ધરાવનાર આ પરિવારને લઈને સોશીયલ મીડિયામાં અવાર-નવાર ચર્ચા થતી હોય છે. ત્યારે હાલમાં અંબાણી પરિવારની તસ્વીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. થોડા દિવસ પહેલા  એટલે  કે દિવાળીના તહેવારો પર અંબાણીના ઘર પર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉધોગપતિઑ થી લઈને બોલીવૂડ અને ટેલિવૂડના તમામ લોકોએ હાજરી આપી હતી.

 

View this post on Instagram

 

Isha Ambani Piramal in Anamika Khanna. #ishaambani #anamikakhanna

A post shared by Anamika Khanna (@anamikakhanna.in) on

હાલમાં જ્યાં જુઓ ત્યાં ફરી એકવાર શ્લોકા, રાધિકા, ઈશાની તસ્વીરો સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જેમાં તમે રાધિકાના અવતારને જોઈને એવું લાગશે કે ખરેખર દુલ્હન હોય છે, અંબાણી પરિવારમાં આકાશ અને ઈશાના લગ્ન થઈ ગયા પરંતુ હવે એક માત્ર અંનત બાકી છે, ત્યારે હવે આ વર્ષમાં તેના પણ લગ્ન રાધિકા સાથે થશે કારણ કે લાંબા સમયથી બંને સાથે જોવા મળે છે.

 

View this post on Instagram

 

Radhika Merchant in Anamika Khanna. #radhikamerchant #anamikakhanna

A post shared by Anamika Khanna (@anamikakhanna.in) on

અંબાણી પરિવારના દરેક ફંકશનમાં જોવા મળે છે, અવાર નવાર તે નીતા અંબાણી સાતહ પણ જોવા મળે છે. ત્યારે હાલમાં જ અંબાણી પરિવારના આગણે પ્રિ વેડિંગ ચાલી રહી છે, ત્યારે આ ત્રણેનો લુક વાયરલ થઈ રહ્યો છે સોશીયલ મીડિયામાં જેનાં લીધે સૌ કોઈ પહેલા ચોંકી ગયા કે શું ખરેખર રાધિકા અને અનતના લગ્ન છે !

 

View this post on Instagram

 

Shloka Ambani in Anamika Khanna. #shlokaambani #anamikakhanna

A post shared by Anamika Khanna (@anamikakhanna.in) on

હાલમાં આ તસ્વીરો સોશીયલ મીડિયામાં ખૂબ ધૂમ મચાવી રહી છે, ત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર આ ત્રણની તસવીરો વાયરલ થઈ રહી છે.હાલમાં જ્યાં જુઓ ત્યાં આ તસ્વીરો સોશિયલ મીડિયામાં જોવા મળી રહી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!