19વર્ષના યુવાને ડોક્ટરને કર્યો આવો સવાલ! આ સમસ્યાનો જવાબ દરેક યુવકોને ઉપયોગી થશે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મનનની ઉંમર માત્ર 19 વર્ષની જ હતી અને તે સિંગલ હોવાથી  અવારનવાર તેને માસ્ટરબેશન કરવાની આદત પડી ગઈ હતી! 12 વર્ષની ઉંમર થી છોકરાઓ માસ્ટરબેશન કરતાં થઈ જાય છે.  ત્યારે મનનને માસ્ટરબેશન કરવા થી તેને એક સમસ્યા સર્જાય હતી. આમ તો  તે રાત્રે આ ક્રિયા પતાવ્યા પછી  તેને બહુ થાક લાગી જતો  અને જલ્દી થી જ ઊંઘ આવી જાય! રાત્રે માસ્ટરબેશન કર્યા પછી તે વીર્યને  અન્ડરવેઅરથી જ સાફ કરી લેતોઅને જ્યારે તે સવારે ઊઠીને  બાથરૂમમાં પોતાની  ત્ન્દ્યની આજુબાજુમાં સફેદ દાણા ચોંટેલા હોય છે તેવું તેને લાગતું! આ સમસ્યા થી તેના મનમાં કેટલા ઘણા સવાલો થયા જેમ કે  શું વીર્ય પણ દૂધની જેમ ફાટી જાય? કે પછી આ દાણા એ કોઈક ઇન્ફેક્શનનું લક્ષણ છે? મારા વીર્યની ક્વૉન્ટિટી પૂરતી છે અને રંગ પણ સફેદ જ હોય છે. એમાંથી વાસ પણ નથી આવતી, પરંતુ સવારે જ્યારે સાફ કરું ત્યારે ઇન્દ્રિયના ફોલ્ડ કરેલા ભાગમાંથી ભયંકર વાસ આવે છે. પહેલાં આવું નહોતું થતું, તો શું વારંવાર હસ્તમૈથુન કરવાને કારણે તો આવી મુસીબત નહીં હોયને?

Image result for 19 teenage boy helth problem

મનનની સમસ્યાનો ઉકેલ જાણીએ …  વીર્યમાંથી ગઠ્ઠા કે દાણા નથી નીકળતા, પણ સવારે ઇન્દ્રિયની સફાઈ દરમ્યાન દાણા જેવું નીકળે છે બરાબર? તમારી સમસ્યાનું કારણ પણ તમે જ જણાવી દીધું છે. વીર્ય નીકળ્યા પછી તમે અન્ડરવેઅરથી જ સાફ કરી લો છો એને કારણે ઇન્દ્રિયની યોગ્ય સફાઈ નથી થઈ હોતી અને એટલે ઇન્દ્રિયની ફોરસ્કિનની અંદરના ભાગમાં વધુ કચરો જમા થાય છે જે સવારે તમને દાણા જેવો દેખાય છે.

Image result for 19 boy private

ફોરસ્કિન આગળ-પાછળ કરીને અંદરના ભાગને રોજ બરાબર સાફ કરવામાં ન આવતો હોય તો એ જગ્યાએ સફેદ છારી જેવો કચરો બાઝે છે. એને સ્મેગ્મા કહે છે. એની સ્મેલ પણ ખરાબ હોય છે. તમે દિવસમાં બે વાર સ્વચ્છ પાણી અને સાબુથી ઇન્દ્રિયના ભાગને સાફ કરો એ જરૂરી છે. સફાઈને કારણે સ્મેગ્માની જમાવટ નહીં થાય. હવેથી હસ્તમૈથુન કર્યા પછી જો ઊભા થવાનો કંટાળો આવતો હોય તો અન્ડરવેઅરથી જ એ ભાગ સાફ કરવાને બદલે બીજો સ્વચ્છ નૅપ્કિન હાથવગો રાખો. બીજા દિવસે સવારે એને ધોઈ નાખો.

image source- Howwiki

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!