જાણો શા માટે પોર્નહબ પોતાનું કન્ટેન્ટ ફ્રીમાં આપી રહ્યું છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે એક એવી પોર્ન સાઇટ વિશે વાત કરવા જઈ રહ્યા છે, જે સૌથી વધુ જોનારી સાઇટ છે.ત્યારે હાલોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોર્નહબ પોતાનું કન્ટેન્ટ ફ્રીમાં આપી રહ્યું છે, ચાલો ત્યારે તેની પાછળનું કારણ જાણીએ.

પૉર્નહબ એક દુનિયાની સૌથી જાણીતી અને મોટી પૉર્ન સાઈટ છે. આ સાઈટને 2007માં લૉન્ચ કરવામાં આવી હતી. ગયા વર્ષે આ સાઈટને 4200 કરોડ વખત જોવામાં આવી છે. આ સાઇટ પર દરરોજ 11 કરોડથી વધુ લોકો આવે છે.

હાલમાં આખા વિશ્વમાં કોરોના વાયરસએ મહામારી સર્જી છે ,ત્યારે વિશ્વમાં લૉક ડાઉનની પરિસ્થિતી સર્જાયેલી જોવા મળી રહી છે, ત્યારે આજે દરેક વ્યક્તિ ઘરમાં પુરાયેલું છે, ત્યારે લોકો સમય પસાર કરવા લોકો નવી નવી તરકીબ અજમાવે છે. બસ ત્યારે પૉર્ન સાઈટએ પોતાનું કન્ટેન્ટ ફ્રી કરી દીધું છે. પ્રિમિયમ કન્ટેન્ટ વર્લ્ડ વાઇડ લોકો માટે ફ્રી કરી દીધું છે.

પૉર્ન સાઇટ તરફથી કહેવામાં આવ્યું છે કે તેનું પ્રિમિયમ કન્ટેન્ટ આગામી 3 એપ્રિલ સુધી ઈટાલીના લોકો મફતમાં જોઈ શકશે. સૂત્ર મુજબ પૉર્નહબે તેને લઈને એક પ્રેસ રિલીઝ પણ જાહેર કરી છે. તેમાં એવું જાણવા મળ્યું છે કે ઈટાલીમાં કોરોના વાઈરસના વધતા સંક્રમણને જોતાં સાઈટ મૉડલહબ પ્લેટફોર્મમાં થયેલી જેટલી પણ કમાણીને વાઈરસથી પીડાતા લોકોનો સામનો કરવા માટે આર્થિક મદદ તરીકે ડૉનેટ કરવામાં આવશે.

પૉર્નહબએ નિર્ણય લીધો છે કે તેઓ આવું કરીને કોરોના વાઈરસના સંક્રમણનો સામનો કરવા આ રકમ ડૉનેટ કરવામાં આવશે. આ દરમિયાન તમારી મદદ માટે પૉર્નહબે પોતાનું પ્રિમિયમ કન્ટેન્ટ સમગ્ર મહિના માટે ફ્રી કરી દીધું છે. એના માટે તમારે પૈસા ખર્ચ કરવાની જરૂર નથી.’

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!