પૈસાની તંગીથી છો પરેશાન તો અજમાવો આ લવિંગનો ઉપાય, થશે માતા લક્ષ્મીની કૃપા અને રહેશે ઘરમાં બરકત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિના જીવનની કોઈ ને કોઈ વાતથી ચિંતિત રહ્યા જ કરેછે. કોઈને વ્યવસાયની ચિંતા છે તો કોઈ આર્થિક મુશ્કેલીથી પરેશાન છે, આવામાં વ્યક્તિના જીવનમાં ખૂબ જ મુશ્કેલી રહે છે. જો તમે આ સમસ્યાનો ઉપાય અજમાવશો તો તમે તમારી આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકો છો.

સનાતન ધર્મને લોકો જાણે જ છે અને એ ધર્મમાં લવિંગના ઉપયોગને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પૂજા-પાઠ વગેરે કાર્યોમાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપરાંત તેનો રસોઈના સ્વાદ વધારવામાં પણ લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના ઉપયોગથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

પરંતુ જ્યોતિષમાં લવિંગના ઉપાયાને ખૂબ જ અસરકારક બતાવવામાં આવ્યા છે. જેના પ્રયોગથી તમે તમારા જીવનમાં ચાલી રહેલ દરેક પરિસ્થિતિ માથી બહાર નીકળી શકો છો. લવિંગના ઉપાયાથી તમે તમારા ભાગ્યને સંપૂર્ણ બદલી શકો છો અને તમારા સપનાઓ ખૂબ જ જલ્દી તમે પૂરા કરી કરી શકો છો, લંગિંગનો ઉપાય કરવો ખૂબ જ પ્રચલિત છે અને તે ઉપાયને પુરાતન સમયગાળાથી લોકો અપનાવે છે, આજે અમે તમને એવા જ કેટલાક ઉપાય વિશેની માહિતી આપીએ છીએ જેનો તમે સરળતાથી ઉપાય કરી શકો છો અને જીવનકાળની દરેક મુશ્કેલીમાથી મુક્તિ મેળવી શકો છો.

ચાલો જાણો એ સરળ ઉપાય વિશેજો તમે તમારા ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માંગો છો, તો તમે લવિંગનો આ ઉપાય જરૂર અજમાવો. એના માટે તમારે તે શનિવારે અથવા રવિવારના રોજ સાંજે 5 વાગ્યે, 5 લવિંગ , ત્રણ કપુર અને ત્રણ મોટી એલાયચી લેવાની છે. અને તેને તમારા ઘરમાં જ બાળી દો. પછી આખા ઘરમાં ઇનો ધૂપ આપો. પછી એની રખને ઘરના મુખ્ય દરવાજા પાસે મૂકી દો. આ પ્રયોગથી ઘરમાં રહેલ બધી જ નકારાત્મક ઉર્જા દૂર થશે અને સકારાત્મક ઉર્જાનો વાસ થશે. જ્યારે તમે કોઈની પૈસા ઉધાર આપ્યા છે અને પાછા લેવામાં તમારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે તો તમારે અમાસ અને પૂર્ણિમાની રાતે કપુર જલાવી એમાં 21 લંગિંગનાખી માતા લક્ષ્મીનું ધ્યાન ધરો. સાથે માતા લક્ષ્મી જી ને ધન પાછુ આવે અને તમારા ધનમાં વૃદ્ધિ થાય એવી પ્રાર્થના પણ કરો. આમ કરવાથી ફસાયેલ ધન તમને જલ્દી પાછું મળી જશે. જો તમે ઇચ્છો છો કે તમારા ધનની વૃદ્ધિ થાય છે અને ઘરના પરિવારમાં બરકત બની રહે તો તમે માતા લક્ષ્મીજીની પૂજા-પ્રાર્થના કરી શકો છો, માતા લક્ષ્મીની પૂજાના દરમ્યાન ગુલાબના ફૂલો સાથે 2 લવિંગ લક્ષ્મી જીનો અર્પણ કરો. જો તમે રોજ આ ઉપાય ના કરી શકો તો તમે શુક્રવારના દિવસે તે નિશ્ચિત આ રીતે કરો, આ ઉપરાંત તમે પાંચ કોડી અને પાંચ લવિંગ લઈ એક લાલ કપડામાં બાંધી તમારા ઘરની તિજોરીમાં રાખી દો, આમ કરવાથી આવકનો સ્ત્રોત વધશે અને પરિવારમાં બરકત બની રહેશે. આપણાં તંત્ર શાસ્ત્રમાં આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવ્યો છે. તમે કોઈ કાર્ય કરો છો, અને તે કામ બનતા બનતા બગડી જાય છે અને કોઈને કોઈ બાધા નડતરરૂપ બને છે તો તમે શનિવારના દિવસે એક દીવો પ્રગટાવો અને એમાં ત્રણ-ચાર લવિંગ બાળી એને ઘરના સૌથી અંધારા ખૂણામાં મૂકી દો. આ ઉપાયથી ધીરે ધીરે તમારા બધા કાર્ય બનવા લાગશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!