લગ્ન બાદ નુસરત જહાંએ સસંદ ભવનમાં લીધી શપથ,જોવા મળી આવા લૂકમા.. જુઓ વિડીયો / તસવીરો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં થોડા દિવસો પહેલા ખબરો મળી હતી કે ભારતની સાસંદ સભ્ય મહિલાના  લગ્ન થવાના છે, ત્યારે સોશિયલ મીડિયામાં આ ખબર ખૂબ ચર્ચામાં હતી અને હાલમાં તેના લગ્નની તસવીરો  પણ સામે આવી હતી.નુસરત  ફરીથી સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવી છે, જ્યારે તે સસંદમાં શપથ લેવા માટે પોહચી, ત્યારે તેના લૂકને લીધે તે ખૂબ ચર્ચામાં છે,ત્યારે ચાલો જાણીય  કે ખરેખર શું થયું હતું સસંદમાં?

બંગાળી એક્ટર્સ નૂરસત જહાંએ  લોકસભા ચુનાવમા  વિજય મેળવ્યા બાદ તેને શપથ લેવાની હતી પરતું લગ્નમાં વ્યસ્ત હોવાથી તેને શપથ નોહતી લીધી, નુસરત જહા લગ્ન પછી પહેલી વાર સાસંદમા  જોવા મળી હતી અને તેનો લૂક જોઈને સૌ કોઈ ચોકી ગયા હતા.નુંરશતએ  તેના બોયફ્રેન્ડ નિખિલ જાની સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન તુર્કીમાં હતા જ્યાં તેઓ એ હિન્દુ અને  ક્રિસ્ચયન રિતી રિવાજથી  લગ્ન કર્યા હતા.

લગ્ન કર્યાબાદ નુસરત  પતિ સાથે ભારત પાછી આવી અને કાલે  તેને સાસંદ સભ્યની શપથ ગ્રહણ કરી હતી અને ખાસ વાત એ કે તેને પોતાની માતૃ ભાષા બંગાળમાં જ  બોલીને આ પદનો સ્વીકાર કર્યો હતો.  શપથ વિધિબાદ તે ઓમ બિરલાને પગે લાગી હતી.નૂરશત લગ્ન પછી પહેલી વાર સાસંદમાં આવી હતી અને તેને સફેદ રંગની ગુલાબી બોડર વારી સાડી પહેરી હતી. સાથે માથામાં સિંદુર અને ગળામાં મંગળસૂત્ર પહેર્યું  હતું .હાથમાં હજી લગ્નની મહેંદીનો રંગ હતો અને આ સાથે  લાલ રંગનો ચૂડલો પહેર્યો હતો..

આ લૂક જોઈને સૌ કોઈ તેના દિવાના બની ગયા છે, આ  સાથે તેની સાથે બંગાળની એક  એક્ટ્રેસ પણ શપથ લીધી હતી અને આ મહિલા નૂસરતને પણ ટકકર આપી રહી છે.આ લૂકમાં નુસરત ખૂબ સુંદર લાગતી હતી, જ્યાં જોવો ત્યાં તેના આ લૂકની ચર્ચા થઈ રહી છે. આ સાસંદમાં નૂસરતને પણ સુંદરતામાં ટક્કર આપે તેવી એક યુવતીએ  પણ શપથ ગ્રહણ કર્યા હતા. હાલમાં સોશિયલ  મીડિયામાં ખૂબ  એક્ટિવ રહે છે અને તેના લગ્નની તસવીરો પણ શેર કરી છે. નૂસરત એક સાથે ઘણી બધી જવાબદારીઑ આવી ગઈ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!