નિર્ભયાના આરોપીનો કેસ લડનાર એપી સિંહ વિશે જાણો! શા માટે આરોપીને બચાવતા રહ્યાં…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ખરેખર આજે નિર્ભયાની મા માટે આ દિવસ સૌથી યાદગાર દિવસ રહેશે! 7 વર્ષ પછી આખરે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં આવી. ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે કોણ છે એ વકીલ જેનાં લીધે આ આરોપી 7 વર્ષ સુધી બચી રહ્યાં.

Image result for a p singh

જ્યારે આરોપીઓનો કેસ લડવા કોઈ વકીલો તૈયાર ન હતાં ત્યારે એપી સિંહ રાણા કાયદાકિય દાવપેચ લડીને આ આરોપીઓની ઢાલ બનીને ને બચાવતા રહ્યાં.સમાજની વિરુદ્ધમાં જઇને તેમણે 7 વર્ષ સુધી અનેક દાવપેચ લડ્યા. ત્રણ ડેથ વોરન્ટ જાહેર થયાં પછી પણ તેઓ ફાંસીને ટાળવા માટે જગ ચાલુ જ રાખી.

દેશભરના તમામ લોકોને ખ્યાલ હતો કે નિર્ભયા સાથે જે થયું તેની સંજા ફાંસી પણ ઓછી કહેવાય. એપી સિંહને જરા પણ વિચાર નહીં આવ્યો હોય કે તે જે કેસ લડી રહ્યા છે, તે માત્ર આરોપીના બચાવ માટે છે, સાત-સાત વર્ષ વીતી ગયા છતાં પણ આપની કાનૂની વ્યવસ્થા અને એપી સિંહની વકાલતના લીધે આ આરોપીનું જિવન બચી રહ્યું હતું, કહેવાય છે કે એક દિવસ જરૂર ન્યાય મળે છે.આપણાં મનમાં એ વિચાર જરૂર આવે કે એપી સિંહ ક્યાં કારણને લીધે આ આરોપીનો કેસ લડ્યો હશે.

Image result for nirbhaya rape

ચાલો જાણીએ શા માટે કેસ લડ્યો! મૂળ ઉત્તર પ્રદેશના  રહેવાસી છે. જેનું પુરુ નામ અજય પ્રકાશ સિંહ છે, જે દિલ્હીમાં વકીલાત કરે છે. લખનઉ યુનિવર્સિટીમાંથી વકીલાતની ડિગ્રી  મેળવી અને ત્યારબાદ લોમા ડોક્ટર કર્યું. વર્ષ 1997માં સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી.હવે તેઓનું નામ મોખરે છે.

Image result for nirbhaya rape

એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે આ કેસ તેમની માન કહેવાથી જ લીધો કારણ કે તેમની માને આરોપી અક્ષયના દીકરા પર દયા આવી ગઈ હતી. ખરેખરે આજે એક માની જ જીત થઈ પરંતુ ફર્ક એટલો છે કે આજે નિર્ભયાની માની કરુણતાની જીત થઈ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!