શું ખરેખેર મી. બજાજના પાત્રમાં જોવા મળશે નવો ચહેરો  ! બેસ્ટ ફ્રેન્ડને રિપેલ્સ કરીને લેશે તેની જગ્યા આ  અભીનેતા…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અજીબ દાસ્તાન હૈ યે, કહા શરૂ કહા ખતમ ! યે મંજિલ હૈ કોનસી ? ના  સમજ સકે ના હમ તુમ… આ સોંગ સૌ કોઈને  યાદ હશે.   આ  ગીત જેવી હાલત હમણાં  એક્તા કપૂરની છે કારણ કે નવી સિરિયલ કસોટી જિંદગી કી 2 હાલમાં ખૂબ ચર્ચામાં છે,  કોમોલિકા અને  મિસ્ટર બજાજ    શો છોડ્યા પછી હવે    ખામી વર્તાય રહી છે, ત્યારે હવે મિસ્ટર બજાજની ખામી પૂરી કરવા એક નવો અભિનેતા આવી રહ્યો છે.

હાલમાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો શો ‘કસૌટી ઝિંદગી કી 2’માં  કોમોલિકાનો રોલ હિના ખાન પ્લે કરી રહી છે. પરંતુ હાલ તે પોતાના બોલિવુડ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી તેણે શો છોડી દીધો અને ત્યારબાદ આ શોમાં આમના શરીફની એન્ટ્રી થઈ.  રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું હતું કે મિસ્ટર બજાજનો રોલ પ્લે કરનાર અભિનેતા  કરણ પણ આ  શોમાં પાછા ફરવાના મૂડમાં નથી  ત્યારે હવે ખરેખર લાગી રહ્યું છે કે એકતા કપૂરની લાઈફમાં કસોટી પર કસોટી આવી રહી છે.  તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં સૂત્રો દ્વારા  જાણવા મળ્યું છે કે  મિસ્ટર બજાજ  પાત્રમાં એક નવો ચહેરો જોવા મળશે.

કરણનો બેસ્ટ બડી એટ્લે કે  વિવાન  ભટેના.  તમને જાણીને નવાઈ લાગશે કે વિવાન જ કસોટીમાં બજાજ તરીકે જોવા મળશે.  હાલમાં  હોલીવિન પાર્ટીમાં વિવાન અને કરણ એક પોસ્ટ શેર કરી છે, તમે આ પોસ્ટ જોઈને ખ્યાલ આવી જશે કે હકીકત શું છે.

હવે જોવાનું રહ્યું કે શું કસોટી જિંદગી કી દર્શકોનું દિલ જીતવામાં સફળ થશે કે પછી કસોટી એક્તાની થતી રહેશે. શરૂઆતમાં આ સિરીયલનું મહત્વનું પાત્ર જે એક્તા માટે લકી ચાર્મ હતું તેવી કોમોલિકા એટ્લે કે હિના ખાન પણ આ શોને અલવીદા કહીને ચાલી ગઈ.  એક્તાએ  અક્ષરાંના પાત્રને નેગટીવ રોલમાં લાવીને દર્શકોને ખુશ કર્યા પણ ખુશી કેટલા દિવસની !  એવી જ રીતે લાખો રૂપિયા ફી ચૂકવીને કરણને બજાજના પાત્ર માટે રાજી  કર્યો પરંતુ તે પણ આ સિરિયલ છોડીને જતો રહ્યો હવે જોવાનું રહ્યું કે શું વિવાન જ મિસ્ટર બજાજ તરીકે જોવા મળશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!