નાગીન 4માં જોવા મળશે આ નવાં કિરદાર ! જાણો એક્તા કપૂર નાગિનની ચોથી સીઝનમાં શું ફેરફાર લાવશે…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એકતા કપૂરે ટેલીવિઝનની પરિભાષા બદલી નાખી છે આ વાત સૌ કોઈ જાણે છે! નાગિન સિરિયલ દ્વારા તેને ખૂબ લોકપ્રિયતા મળી છે, આ વાત સૌ કોઈ જાણે છે, ત્યારે ફરી એકવાર એક્તા કપૂર દર્શકોને ખુશ માટે ફરી એકવાર નાગિન 4ના આવી રહી છે, ત્યારે તેના મેકર્સ લોકોમાં શોનો ક્રેઝ જાળવી રાખવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. મેકર્સે હવે શોનો નવો પ્રોમો રીલિઝ કર્યો છે. પ્રોમોની સાથે શોની રીલિઝ ડેટનો પણ ખુલાસો થયો છે. શો 14 ડિસેમ્બરના રોજ રીલિઝ થશે.

આ પહેયલ પણ એક્તા કપૂરે નાગિન 4નો પ્રોમો શેર કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર નવા પ્રોમોમાં કેપ્શનમાં લખવામાં આવ્યું,’દેખીયે દો જિંદગીઓકી ઉલજી હુઈ તકદીર કી કહાની, નાગિનઃ ભાગ્ય કા ઝહરીલા ખેલ. 14 ડિસેમ્બર સે શનિવાર-રવિવાર 8 બજે.’ 30 સેકન્ડના પ્રોમોમાં નિયા શર્મા, જેસ્મિન ભનોટ અને વેરન્દ્રના કેરેક્ટર અંગે થોડી માહિતી આપવામાં આવી છે.

ત્યારે હવે આ વખતે પણ નવા કિરદાર સાથે નાગિન 4 જોવા મળશે જેમ આપણે પહેલા પણ જોયેલું છે કે નાગિન અને નાગિન આગામી સીઝનમાં પણ નવા કિરદાર હોવા છતાં નવી કહાની હોવા છતાં પણ તેની આગામી કહાની પણ આવરી લેવામાં આવી હતી, ત્યારે હવે જોવાનું રહ્યું કે નાગીન 3ની કહાની જ્યાંથી પૂરી થઈ હતી ત્યાંથી આ કહાની શરૂ થશે કે પછી અંતમાં આ કહાનીનો અંત સમજાશે, આ એક્તા કપૂરની નાગિન છે ક્યારેય ફેણ મારે તે કહી ન શકાય.

શોનો પ્રોમો જોઈને ફેન્સમાં નિયા અને જેસ્મિનના કેરેક્ટર માટે એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. પ્રોમો પરથી લાગી રહ્યું છે આ વખતે પણ ભરપૂર અન્ટરટેઈનમેન્ટ હશે. શોને આ વખતે નાગિન’ભાગ્ય કા ઝહરીલા ખેલ’ એવું નામ આપવામાં આવ્યું છે. ત્રીજી સીઝનનો છેલ્લો એપિસોડ 26 મેના રોજ ટેલિકાસ્ટ થયો હતો. નાગિનની બે સીઝનમાં મૌની રૉય લીડ રોલમં હતી જ્યારે ત્રીજી સીઝનમાં સુરભિ જ્યોતિએ લીડ રોલ કર્યો હતો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!