માનુષી છીલ્લરની આ નવો લુક થયો વાઇરલ.. જોવો માનુષીની આ તસવીરો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

2017વર્ષનો મિસ વર્લ્ડનો ખિતાબ જીતી લોકોના દિલમા વસી જનાર માનુષી છીલ્લર વિશે તો આપણે સૌ જાણીએ જ છીએ. માનુષી દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓ માની એક છે,એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. આજકાલ માનુષી બીજી એક વાતને લઈને ખૂબ જ ચર્ચામાં છે.અને એ વાત છે માનુષીનું નવું બ્રાઈડલ ફોટોશૂટ.તમે તમારા વિચારોની ગતિ વધારો એ પેલા તમને જણાવી દઈએ કે આ ફોટોશૂટ માનુષીએ પોતાના લગ્ન માટે નથી કરાવ્યુ પરંતુ ફેમસ ડિઝાઇનર સબ્યસાંચી ના નવા વેડિંગ કલેક્શન માટે આ ફોટોશૂટ કરાવ્યુ છે. Manishi Chhilar

View this post on Instagram

An exclusive preview of our new Destination Wedding/Resort edit on @cntravellerindia Models: @manushi_chhillar, @anuj.choudhry Fashion director: @sabyasachiofficial Photographed by @errikosandreouphoto and DEU: Creative Management Editor: @diviathani Location courtesy: Four Seasons Resort Seychelles at Desroches Island (@fsseychelles) Photographer assistant: @mrankitsharma Hair and Makeup: @eltonjfernandez Hair and Makeup Assistants: @romithokchom, @krishnakami Producers: @siddhi_mehta, @yogeshwarisingh Tourism partner: Seychelles Tourism Board (@seychelles_in) #Sabyasachi #SabyaByTheSea #CondeNastTraveller #CNTTravellerIndia #Seychelles #FourSeasonsSeychelles #DestinationWedding #TheWorldOfSabyasachi

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

એક ફેમસ ટ્રાવેલ મેગેઝીન દ્વારા આ ફોટોશુટ કરવવામાં આવ્યું છે. જેને ‘the destination wedding of the year’ નું નામ આપવામાં આવ્યું છે. જેમાં માનુષી બ્રાઈડલ અવતારમાં જોવા મળી છે. ગ્રૂમ એટ્લે કે દુલ્હા માટે ફેમસ મોડેલ અનુજ ચૌધરી એ ફોટોશૂટ કરાવ્યુ છે. ખૂબસૂરત માનુષી એ ત્રણ અલગ અલગ અવતારમાં ફોટોશૂટ કરાવ્યુ છે.જેમાં તે ખૂબ જ સ્ટનીંગ લાગી રહી છે.ચાલો જોઈએ ..તેમાથી તમારો ફેવરિટ લૂક કયો છે?

View this post on Instagram

An exclusive preview of our new Destination Wedding/Resort edit on @cntravellerindia Models: @manushi_chhillar, @anuj.choudhry, @___stxnx___, @archanaakilkumar, @eugeniya.whitee, Elizabeth Francis Fashion director: @sabyasachiofficial Photographed by @errikosandreouphoto and DEU: Creative Management Editor: @diviathani Location courtesy: Four Seasons Resort Seychelles at Desroches Island (@fsseychelles) Photographer assistant: @mrankitsharma Hair and Makeup: @eltonjfernandez Hair and Makeup Assistants: @romithokchom, @krishnakami Producers: @siddhi_mehta, @yogeshwarisingh Tourism partner: Seychelles Tourism Board (@seychelles_in) #Sabyasachi #SabyaByTheSea #CondeNastTraveller #CNTTravellerIndia #Seychelles #FourSeasonsSeychelles #DestinationWedding #TheWorldOfSabyasachi

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

માનુષીની સાથે ખુબસુરત મોડેલ્સ અર્ચના અકીલ કુમાર,સ્તાના,અને નાનકડી સુંદર ઢીંગલી જેવી એલિઝાબેથ ફ્રાન્સિસ આ ફોટોશૂટમાં બ્રાઈડ્મેડ્સ તરીકે જોવા મળે છે.તેમનો આ ખૂબસૂરત અંદાજ જોતાં જ ગમી જાય એવો છે॰ નાનકડી એલિઝાબેથ પરથી તો આંખો જાણે હટતી જ નથી.

View this post on Instagram

An exclusive preview of our new Destination Wedding/Resort edit. Model: Elizabeth Francis Fashion director: @sabyasachiofficial Photographed by @errikosandreouphoto and DEU: Creative Management Editor: @diviathani Location courtesy: Four Seasons Resort Seychelles at Desroches Island (@fsseychelles) Photographer assistant: @mrankitsharma Hair and Makeup: @eltonjfernandez Hair and Makeup Assistants: @romithokchom, @krishnakami Producers: @siddhi_mehta, @yogeshwarisingh Tourism partner: Seychelles Tourism Board (@seychelles_in) #Sabyasachi #SabyaByTheSea #CondeNastTraveller @cntravellerindia #CNTTravellerIndia #Seychelles #FourSeasonsSeychelles #DestinationWedding #TheWorldOfSabyasachi

A post shared by Sabyasachi Mukherjee (@sabyasachiofficial) on

આ બધા જ ફોટો મસ્ત મજાનાં સુંદર લોકેશન્સ ધરાવતા આઇલેન્ડ સેશેલ્સ પર લેવામાં આવ્યા છે.જેને  ‘લવર્સ પેરેડાઈઝ’ તરીકે ઓળખવામાં આવે છે. દરેક ફોટો જોઈ ને તમે બોલી ઊઠશો..વાહ!!શું લોકેશન્સ છે!!

માનુષીનો આ નવો બ્રાઈડલ અવતાર જોઈ તમે પણ એના પ્રેમમાં પડી જશો. વિચારો માનુષી જ્યારે જેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાશે ત્યારે પોતાના રિયલ બ્રાઈડલ અવતારમાં કેટલી સુંદર લાગશે!! અત્યારે તો આ નવું બ્રાઈડલ શુટ ઇન્ટરનેટ પર ખૂબ ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે અને લોકો માનુષીના આ અવતારને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. તમે પણ જણાવો, કેવો લાગ્યો માનુષીનો આ લૂક?!!

Author: Urvashi Deshani #TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!