લોક ડાઉન દરમિયાન આ પાંચ જૂની સિરિયલો જરૂર જોવી જોઈએ!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સિરિયલોનું નામ આવતાની સાથે જ એકતા કપૂરનું નામ સૌથી પહેલાં યાદ આવી જાય છે. આમ પણ આજે કોઈપણ ધારાવાહિક ના નિર્દશકનું નામ કોઈને પણ યાદ નહીં હોઇ તેનું એક માત્ર કારણ છે તેમની સિરિયલો. એકતા કપૂર એ અત્યાર સુધી જેટલી પણ સિરિયલો બનાવી છે, તે દરેક સિરિયલોએ દર્શકોના દિલ જીતી લીધાં છે.

હાલમાં દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાયેલી છે, ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા લોકોનું મનોરંજન પુરુ પાડી રહ્યું છે ત્યારે આપણે હોટ સ્ટાર પર પ્રસારીત થતી આ પાંચ સિરિયલો જોઈને લોક ડાઉનના સમયએ આ સિરિયલો ફરી જોઈએ…

1) કહાની ઘર ઘર કી ! આ સિરિયલ દ્વારા એકતા કપૂરને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. આ સિરિયલની મુખ્ય અભિનેત્રી પાર્વતી એટલે જ સાક્ષી પણ ખૂબ જ લોકપ્રિયતા મલી. આજે ફરી એક વાર ઘર લોકો સાથે મળીને કહાની ઘર ઘર કઈ જોવી જોઈએ..

2) ક્યુકી સાસ ભી કભી બહુ થી!
તુલસી વિરાણી જે આજે ભારત દેશના કેબિનેટ મંત્રી છે! જેનું સાચું નામ સૃમતી ઈરાની છે. આજે ટેલિવિઝનની દુનિયાને અલવિદા કહીને એક સફળ રાજનેતા તરીકે લોકપ્રિય બની ગઈ. ત્યારે ચાલો આ લોકડાઉનમાં ઘરે રહુને તુલસીની સફર માણીએ.

3 ) કસોટી ઝીંદગી કિ! કસોટી ખરેખર એ સિરિયલ છે જેને જોઈને દરેક સ્ત્રીઓ ન આંખોમાં પ્રેરણા ન દુઃખો જોઇને આંસુઓ આવી જતાં , ચાલો ફરી એક વાર કોમોલિકા ની સાઝિશ જોઈએ.

4 ) વિદાઈ! સપના બાબુલ કા વિદાઈ સિરિયલ પણ ખૂબ જ લોકપ્રિય બની હતી. સાધના અને રાગણી ના સંબંધોને ફરી યાદ કરીને આ સિરિયલ જોવી જોઈએ.

5) કુમ કૂમ ભાગ્ય! આ સિરિયલનું નામ જ કાફી છે, બસ તો આજે જ્યારે તમારા પાસે સમય છે ને ત્યારે આ દરેક સિરિયલોને ઓનલાઇન જોવાનું શરૂ કરી દો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!