લોક ડાઉન દરમિયાન કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં દેશમાં કોરાના વાયરસનો કહેર વર્તાય રહ્યો છે, ત્યારે સૌ કોઈને સાથે મળીને આ લડતમાં સાથ અને સહકાર આપવામાં અપીલ કરવામાં આવી છે. ખાસ તો સોશિયલ ડિસ્ટેશન રાખવી. જેથી સરકાર દ્વારા હાલમાં તમામ સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ચાલો જાણીએ કે લોક ડાઉઆ ક્યાં પ્રકારની ટકેદારીઓ રાખવી જોઈએ.

આ લોકડાઉન મા ધ્યાન રાખવા જેવી બાબતો :

1: દરેક વ્યક્તિઓ એ સાથે મળીએ સરકાર દ્વારા સૂચવેલ તમામ નિયમોનું સ્વૈચ્છિક રીતે પાલન કરવું તેમજ સાવચેતી રાખવી.

2: કોરોના વાયરસ એક બીજા ના સંપર્ક માં આવવાથી ફેલાય છે બંને ત્યાં સુધી ઘરમાં જ રહેવાનું રાખો.

3: સરકાર દ્વારા તમામ જાહેર સેવાઓ જ્યાં લોકો એકઠા થાય છે તે પ્રકારની તમામ સેવાઓ બંધ રાખેલ છે, જેથી તમે પણ સરકાર આપો અને ઘરે જ પરિવાર સાથે રહો.

4 હાલમાં સરકાર દ્વારા મહાનગરોમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે, જેમાં જીવન જરૂરિયાતની તમામ સેવાઓ ચાલુ જ રહેશે તેથી ગભરાવાની જરૂર નથી.

5 : લોકડાઉન એ તમારી સુરક્ષાનો એક ભાગ છે, જેથી તમે પણ આ સહકાર આપો, આ વાયરસ સામે લડવા માટે આપણે સમજદારી થી કામ લેવાની જરૂર છે.

6 : કે લોકો વિદેશ થી આવ્યા હોય તેવા લો ઘરમાં જ રહેવાનું અને બીજાના લોકોમાં સંપર્ક માં ન આવું. એકબીજા થી અંતર જાળવવામાં જ સમજદારી છે.

ભારત દેશના તમામ શહેરોમા લોકડાઉન જેવી પરિસ્થિતિ સર્જાયે છે, જેથી કરીને સૌ કોઈ લોકોએ એક સાથે મળીને આ લડતમાં ભાગીદાર બનવાની જરૂર છે, ઘરે પરિવાર સાથે જ રહો અને સલામત રહો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!