ડિવોર્સ થઈ ગયાં પછી પણ આ બોલિવૂડનું કપલ એક જ ઘરમાં રહે છે.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ કોઈ જાણીએ છે કે વર્ષ 2000 માં સુઝેન અને રિતિક રોશન લગ્ન કર્યા હતાં અને વર્ષ 2013માં બંને અલગ થઈ ગયાં. કેવું કહેવાય 13 વર્ષના લગ્ન સંબંધ અચાનક જ એક પળમાં તૂટી ગયા. ત્યારે આ બંને આ સંબંધ તૂટયા તેની અસર પોતાના સંતાનો પર ક્યારેય ન આવા દીધી.

આજે આ બંને કપલો એક બીજાની સાથે રહે છે. આજે જ્યારે દેશ લોક ડાઉનની સ્થતિ સર્જાય છે ત્યારે આ બંને સાથે મળીને ઘરમાં પોતાના બાળકોને કેર રહ્યાં છે. ખરેખર સમય સાથે ઘણું બધું બદલાય જાય છે. સૌ કોઈ આજે એક છત નીચે સમય પસાર કરી રહ્યાં છે. આ બધું એક વાયરસ ન લીધે થયું.

રોશનહાલમા ને સુઝેન ખાને 2014માં ડિવોર્સ લઇ લીધા હતા. તેમ છતાં બંને મિત્રોની જેમ રહે છે. તેમના બંને દીકરાની કસ્ટડી બંનેએ અડધી અડધી શેર કરી છે. હાલ કોરોના વાઇરસ મહામારીને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ આઇસોલેશનના સમયમાં બાળકોનું ધ્યાન રાખવા માટે સુઝેન ખાને એક મહત્ત્વનું પગલું ભર્યું છે. તે સ્વૈચ્છાએ પતિ હ્રિતિક રોશનના ઘરે થોડા સમય માટે રહેવા આવી ગઈ છે જેથી બંને સાથે મળીને તેમના દીકરા હ્રેહાન એની હ્રિદાનની કાળજી રાખી શકે.

હ્રિતિક રોશને સુઝેનના આ બ્રેવ નિર્ણયને બિરદાવતી એક પોસ્ટ કરી હતી જેમાં તેણે સુઝેનનો આભાર માન્યો હતો. આ પોસ્ટમાં તેણે એવું પણ લખ્યું હતું કે, આ સમય એવા પેરેન્ટ્સ માટે કપરો છે જેઓ બાળકોની કસ્ટડી શેર કરતા હોય. એકબીજાના હક પર હસ્તક્ષેપ કર્યા વગર કઈ રીતે બાળોકોને પાસે રાખી શકે એ વિચારવું કઠિન છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!