આપણે અવાર-નવાર સોશીયલ મીડિયામાં બોલીવૂડની અભિનેત્રીઓની ડુપ્લેકીટની તસવીરો વાયરલ થતી હોય છે, ત્યારે હાલમાં ફરી એકવાર આભિનેત્રીનું નામ ચર્ચાય રહ્યું છે. ત્યારે આ અભિનેત્રી પણ આ યુવતીને જોઈને પણ ચોઈ જશે. આમ પણ આપણે સાંભડતા આવીએ છીએ કે કે દુનિયામાં એક સરખા દેખાતા 7 લોકો હોય છે. તમે પણ કેટલાય એવા લોકો જોયા હશે જેને એકબીજા સાથે લોહીનો કોઈ સંબંધ ના હોવા છતાં સરખા દેખાતા હોય. સામાન્ય વ્યક્તિથી લઈને બોલીવૂડ અને હોલીવૂડ અને રાજકારણના લોકોના જાણીતા ચહેરાઑમાં તેમના જેવા લાગતાં લોકોના ચહેરા વાયરલ થાય છે. હાલમાં જ એક યુવતી સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ છે કારણ કે આ યુવત બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફની હમશકલ લાગે છે.
સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જેટલી તસવીરો છે તેમાં મોટાભાગના યૂઝર કોમેન્ટ કરીને તેને કેટરીના કૈફની કાર્બન કોપી કહે છે, આ સિવાય તો ઘણા લોકો કેટરીના ગણાવી છે. તો કેટલાક યૂઝર કહે છે કે, સલમાન ખાનની નજર તારા પર પડવી જોઈએ. તો કેટલાક યૂઝરે પૂછ્યું કે વારવાર પૂછે કે તેઓ શું ખરેખર કેટરીના કોપી છે ! ચાલો ત્યારે આ યુવતી વીશે જાણીએ કે આ કોણ છે, અલીનાના ઈન્સ્ટાગ્રામ પર 32 હજારથી વધુ ફોલોઅર્સ છે.
મુંબઈની ટિક-ટોક સેન્સેશન અને ફેશન બ્લોગર છે અલીન રાય ખાસ વાત એ છે કે તે હૂબહૂબ બોલિવુડ એક્ટ્રેસ કેટરીના કૈફ જેવી લાગે છે. આ કારણે તેના ચાહકો પણ વધ્યા છે, પહેલીવાર જોતાં કોઈ તેને ઓળખી ના શકે કે શું આ કેટરીના કાર્બન કોપી છે. હાલમાં તો તે કેટરીના જેવી દેખાતી હોવાને લીધે અલીના ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહી છે. સોશિયલ મીડિયા પર અલીનાની તસવીરો વાયરલ થઈ રહી છે.
હાલમાં, થોડા સમય પહેલા અનુષ્કાની હમશકલની તસવીરો પણ વાયરલ થઈ હતી. આ પહેલા ઐશ્વર્યા અને દિપીકા, માધુરી જેવી અભિનેત્રીઓની પણ તસવીરો વાયરલ થઈ છે, હાલમાં જો કેટરીના વર્કફ્રંટની વાત કરીએ તો, હવે તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 27 માર્ચ 2020ના રોજ રિલીઝ થશે.
શિયલ મીડિયા ઝકેટરીનાના ફેન્સ અલીના સાથે તેના ફોટોનું કોલાજ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. કેટરીના જેવો દેખાવ હોવાને કારણે અલીના આજકાલ ખૂબ ચર્ચામાં છે. તમે પણ એકવાર તેના ઇનસ્ટા પેજમી મૂલાકાત લેતા આવો…
Comments
ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?
આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!