જો કોઈ યાત્રી ફ્લાઇટમા જ મૃત્યુ પામે તો? તમને ખબર છે તેની સાથે શુ કરવામા આવે છે? જાણો અનેક રહસ્યો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આમ તો ફરવુ એ બધા લોકોને પસંદ હોય છે અને એવામા જો તમે એક ફ્લાઇટથી મુસાફરી કરતા હોય તો તમારે અનેક વસ્તુઓનુ ધ્યાન રાખવુ પડે છે. કારણ કે ફ્લાઇટમા તમારે યાત્રા કરવી એક સુખદ અનુભવની સાથે સાથે તમને શાંતિનો પણ સફર હોય છે. કારણ કે આ ફ્લાઇટમા તમને અનેક પ્રકારની સુવિધાઓ આપવામા આવે છે માટે. પરંતુ આ અમૂક એક વાતો એ એવી હોય છે કે જે તમને કદાચ ખબર નહિ હોય. તો આવો જોઇએ કે જો ફ્લાઇટમાં જતા પહેલા કઈ કઈ વાતનુ તમારે ધ્યાન એ રાખવાનું હોય છે.

મૃત્યુ પહેલા નથી આપવામાં આવતી જાણકારી

જો ફ્લાઇટમા સફર દરમિયાન વચ્ચે જો કોઇ પણ યાત્રીની તબિયત એ ખરાબ થઇ જાય છે તો તેને ફ્લાઇટના એક અટેંડેંટ તેની આ પ્રાથમિક સારવાર કરે છે. અને તે જરૂરત પડવા પર તેને સ્પેશ્યાલિસ્ટથી સંપર્ક પણ કરે છે અને તેના કહ્યા પ્રમાણે તેઓ તે યાત્રીને દવાઓ પણ આપે છે. અને જો કોઇ કારણસર તે યાત્રીનું મોત એ થાય છે તો તેના અન્ય યાત્રીઓને એ તેની સૂચના પણ આપવામા આવતી નથી. અને તે યાત્રીની ડેડબોડી એ જ્યા છે ત્યા રહે છે અને તેને બસ એક ચાદરથી એ ઢાંકી દેવામા આવે છે.

સામાનની સાથે આવે છે મૃતદેહ

આ ફ્લાઇટમા સફર દરમિયાન આ તમારો સામાન એ તમારી પાસે એ નથી રહેતો પરંતુ તેને એક કાર્ગોમા એ રાખવામા પણ આવે છે. અને આ કાર્ગોમા અન્ય એક ઘણા સામાન પણ તેમા મોકલવામા આવે છે. અને એ સંભવ છે કે આ જે જગ્યા એ તમે આ સામાન રાખ્યો છે તે ત્યા એ મૃતદેહ પણ એ રાખ્યો હોય. અને આ મૃતદેહને તે હંમેશા એક એચઆરથી અંકિત પણ કરવામા આવે છે અને જેનો એ મતલબ થાય છે હ્યૂમન રીમેંસ થાય છે.

ગંદકીનું ધ્યાન

અને આ સિવાય એક પ્લેન એ આખા દિવસમા આમ તો ઘણી જગ્યાએ એ ઉડે છે. અને આ એવામા એ જ્યારે પણ તેની એક યાત્રા એ પૂરી થાય છે તો તેના આખા પ્લેનની વ્યવસ્થિત સફાઇ પણ કરવામા આવે છે. પરંતુ એ જરૂરી નથી કે આ પ્લેનની સાથે સાથે તેના ટેબલોને પણ એ સાફ કરવામા આવે અંહી એ સાફ કરવાથી તેને મતલબ એ ડિસઇંફેક્ટેડ કરવાથી છે. અને એમાં આ કેટલીક વખત તો એજ કપડાથી તે દરેક ટેબલોને સાફ કરવામા આવતા હોય છે. અને જેનાથી તેને એક ટેબલની આં ગંદકી એ બીજા ટેબલ પર પણ થઇ જાય છે.

ચાદર અને ટ્રે ફ્રેશન હોતા નથી

ભલે એક પ્લેનને એ દિવસભરમા અનેક ઉડાણ એ ભરવાની હોય. પરંતુ એ જરૂરી નથી કે દર વખતે તે ફ્રેશ ચાદર અને ખાવાનું સર્વ કરવામા આવતી ટ્રેનો એ ઉપયોગ એ કરવામા આવે છે. અને તે જ્યારે પણ એ એક યાત્રા પૂરી થાય છે અને આ પ્લેન એ અન્ય જગ્યા પર જવા તૈયાર કરવામા આવે તો તેમા ઉપયોગમાં લેવામાં આવેલી ચાદરને તે સરખી કરીને મૂકી દેવામા આવે છે. અને આ હાલ ટ્રેનો પણ હોય છે એ સારુ રહેશે કે તમે તમારા હાથ પર આ સૈનિટાઇજરનો ઉપયોગ એ કરો.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!