આ અભિનેત્રીએ કંગનાને આપી ટક્કર! જયલલીતાનાં પાત્રમાં જોવા મળી આ અભીનેત્રી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એક સામાન્ય યુવતીથી લઇને એક સફળ અભિનેત્રી અને તમિલનાડુની મુખ્યમંત્રી બનવાની સફર જયલ લીતામાં માટે એટલી સરળના હતી, આ વાત આપણે સૌ કોઈ જાણીએ છીએ કે જીવનમાં સફળતા સરળતાથી નથી મળતી અને સફળતાના શિખરો સર કરવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જીવનમાં સુખ અને દુ:ખ એ બે પળના મહેમાન છે, પરંતુ આપણે ક્યાંથી તેને સહારે રહીએ તે આપણાં પર નક્કી કરે છે. જય લલીતા તામિલનાડુના લોકપ્રિય મુખ્ય મંત્રી હતાં, વર્ષો સુધી તેને રાજકારણમાં કોઈ હરાવી નથી શક્યું.

જય લલીતાને “ અમ્મા “નામથી લોકપ્રિય હતાં. તેમનું જીવન લોકોની સેવામાં જ વિતાવ્યું, અનેક સમસ્યાઓનો સામનો કરવા છતાં પણ તેમણે ક્યારેય હાર નથી માની. ભારતની રાજકીય પાર્ટી ક્યારેય પણ અમ્માના તમિલનાડુમાં સરકાર નથી બનાવી શક્યું. એક ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને મુખ્યમંત્રી બનવાની સફર એવી હતી સૌ કોઈ કહી શકે તેમના જીવનમાં તેઓ ક્યારેય હાર નથી માન્યા.

આપણે સૌ કોઈ જયલલિતાને ઓળખીએ છીએ પરંતુ તેમના વિશે આપણે કાંઇ નથી જાણતા. હાલમાં એક વેબ સિરીઝ શરૂ થઈ રહી છે, જેમાં જયલલીતાજીના જીવનની સફર દેખાડવવામાં આવી છે. આ વેબ સિરીઝ મેક્સ પ્લ્યેર્સ પર 15 ડિસેમ્બરે પ્રસારીત થશે. આ સિવાય બોલીવૂડની ક્વીન કંગના રૌનત પણ જય લલીતાની બાયોપિકમાં કામ કરી રહી છે, થોડા દિવસ પહેલા આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો.

Image result for thalaivi movie

આ વેબ સીરીઝમાં બાહુબલી ફિલ્મની અભિનેત્રી જે ‘ શીવગામી ‘ ના પાત્રમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી ચૂકેલી અભિનેત્રી કૃષ્ણા જયલલીતાના પાત્રમાં જોવા મળી છે. આ વેબ સિરીઝનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું છે. આ ટ્રેલર જોતાં તમને ખ્યાલ આવી જશે કે જયલલિતાનું જીવન થેલું સરળ ના હતુ.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!