અંબાણી-પીરામલ પરિવારના આ મહેમાનોને જોઈને તમે જરૂરથી નવાઈ પામશો!!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હેમા માલિની સાથે ઈશા-ભરત અને આહના-વૈભવની ખાસ હાજરી રહી હતી.

સન્ની દેઓલ પણ રહ્યા ઉપસ્થિત…

જીતેન્દ્ર પોતાના પુત્ર તુષાર અને પુત્રી એકતા સાથે અંબાણી પરિવારના મહેમાન બન્યા.

ગરબા ક્વિન ફાલ્ગુની પાઠક રહ્યાં હાજર…

ભારતીય ક્રિકેટર ઝહિર અને સાગરિકા રહ્યા હાજર.

ફનકાર અદનાન શામી પોતાની વાઈફ સાથે ઉપસ્થિત રહ્યા..

બોલિવૂડ સ્ટાર બમન ઈરાની અને તેમની વાઈફ ઝનોબીઆ ઇરાનીની ખાસ ઉપસ્થિતી..

ભવ્યાતિભવ્ય શણગાર દ્વારા સજાવવામાં આવ્યું જીઓ ગાર્ડન…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!