ઈશા-આંનદના રીસેપ્શન માંથી અંબાણી અને પીરામલ પરિવાર ના લેટેસ્ટ વિડિયોઝ અને ફોટો, જુઓ આ રહ્યા

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

અંબાણી પરિવારની દીકરી જ્યારે પીરામલ પરિવારની વહુ બની ગઈ છે ત્યારે, એન્ટેલિયામાં પરંપરાગત ભવ્યાતિભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો. ત્યારબાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ બાંદ્રા કુરલા કોમ્પ્લેક્સમાં આવેલા 13000 સ્કે. મીટરમાં ફેલાયેલા જિયો ગાર્ડનમાં સાંજે 7.30 કલાક થી યોજવામાં આવ્યું હતું. આ રીસેપ્શનમાં અંબાણી પરિવાર તથા પીરામલ પરિવારના સદસ્યો આ કાર્યક્રમને ઉજળો બનાવવા પહોંચી ગયા હતા. અહીંયા કેટલાક ફોટો દ્વારા જોઈએ ઈશા-આનંદના રીસેપ્શનની સોનેરી પળો…

ઈશા અંબાણી અને આનંદ પિરામલની નવી તસવીર. એક અદભૂત ગોલ્ડ લેન્ગગામાં સજ્જ, ઇશા અદભૂત લાગે છે.

ઈશા અને આનંદ પોતાના માતાપિતા સાથે અત્યંત ખુશ લાગી રહ્યા છે…

નીતા અંબાણી જાજરમાન પોશાકમાં પોતાના પુત્ર અને પુત્રવધુ સાથે…

આંનદ પહોચ્યાં સાસુમાંનું સ્વાગત કરવા…

આનંદની માતાએ કર્યું અંબાણી પરિવારના પુત્ર અને પુત્રવધુનું સ્વાગત…

શ્લોકા અને આકાશ રેડ ડ્રેસમાં લાગી લાગી રહ્યા છે એકદમ ખાસ…

કોકિલાબેન અંબાણી પહોચ્યા પોતાના જમાઈ અને પૌત્રીને આશીર્વાદ આપવા…

આ અવસરે મુકેશ અંબાણી અને નીતા અંબાણી લાગી રહ્યાં છે ખુશખુશાલ…

અંબાણી પરિવારના મોભીઓ એ કર્યું મહેમાનોનું સ્વાગત કંઈક આ રીતે…

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!