આમિર ખાનની દીકરીની હોટેસ્ટ તસવીર થઈ વાયરલ, ઇરા ખાન વિશે બોલીવૂડની આ અભિનેત્રીએ કરી આવી કોમેટ્સ… જુઓ તસવીરો

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશિયલ મીડિયામાં જાણે સ્ટાર કિડ્સને લઈને ટ્રેન્ડ ચાલી રહ્યો હોઇ એવું લાગી રહ્યું છે. અવાર-નવાર સ્ટાર કિડ્સને લઈને ખબરો આવતી હોય છે ,ત્યારે હવે આમિર ખાન દીકરીની તસવીરો ખૂબ ધૂમ મચાવી રહી છે, ઇરા ખાનની આ તસ્વીરો જોઈને તમે પણ ચોકી જશો. ખાસ વાત એ છે કે આ તસવીર પર એક અભિનેત્રીએ કોમ્મેંટ્સ કરી છે, જેના લીધે ખૂબ ચર્ચામાં છે.

હવે બોલીવૂડના દરેક કલાકારોના સંતાનો કેમરામાં કેદ થઈ જાય છે અને સાથે અતિયારથી લોકો તેમનાં દિવાના થઈ ગયા છે. આ સાથે સોશિયલ મીડિયામાં પોતના લૂક અને ફ્રેન્ડ્સને લઈને અવાર-નવારા ટ્રોલ થતી રહે છે. ત્યારે જાણે સોશિયલ મીડિયામાં હવે સ્ટાર કિડ્સનું રાજ ચાલી રહ્યું હોઇ..

બોલીવૂડનકાલકારોના સ્ટાર કિડ્સ જેમાં સોશિયલ મીડિયામાં ખૂબ મોખરે છે. તેમાં ન્યાસા દેવગન, આર્યન ખાન, સુહાના, તૈમુર,અયાન, આ લોકોની સાથે હવે આમિર ખાનની દીકરી ઇરાનું નામ પણ જોડાયું છે. ઇરા ખાન સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે.

હાલમાં ઇરા ખાને તેના ઇનસ્ટા પર તસવીર શેર કરી છે, જેના લીધે તે ખૂબ ચર્ચામાં છે. હાલમાં સોશિયલ મીડિયામાં તેની તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે. ઇરાની આ બીચ પરની તસ્વીરો ખૂબ વાઇરલ થઈ રહી છે.  ધૂપમાં  લાલ રંગનું ટોપમાં એકદમ હોટ લાગી રહી છે. આ સાથે તેનું  ટેટૂ પણ ખૂબ વાઇરલ થઈ રહ્યું છે. લોકોએ તેના તસવીર ખૂબ કોમેટ્સ કરી છે જેમાં દંગલ ફિલ્મની ફાતિમાએ પણ hottie લખ્યું છે.

આ તસવીરમાં ફાતિમાએ કોમટેસ કરવાથી ખૂબ ચર્ચામાં છે. ઇરાને લાખો લોકો ફોલો કરે છે જેના લીધે તેના ચાહકો ઘણા છે. ઇરાએ થોડા દિવસ પહેલા તસવીર શેર કરી હતી જેમાં તેને ટેટૂ દેખાડ્યું હતું, આ સાથે તેની આવી દરેક હોટ તસવીરો ખૂબ ચર્ચામાં છે. આમિર ખાનની દીકરી ઇરા પણ હવે લાઈમલાઇટની દુનિયામાં સામેલ થઈ ગઈ છે. ઇનસ્ટામાં તે તેની તસવીરો શેર કરતી રહે છે,.

હાલમાં સુહાના પણ ખૂબ ચર્ચામાં છે, ત્યારે હવે તેની સાથે ઇરાનું નામ પણ સામેલ થઈ ગયું છે. સોશિયલ મીડિયામાં હાલમાં સુહાના ખાન , ન્યાસા દેવગન અને હવે ઇરાએ પણ તેની હોટેસ્ટ તસવીરોથી સૌ કોઈને તેના દિવાના બનાવી દીધા છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!