આ લોકપ્રિય સિંગર તેની દીકરી સાથે કરે છે આવું ! જ્યારે તેની દીકરી ૧૬ વર્ષની હતી ત્યારથી તેના પિતા તેની સાથે આવું કામ કરાવી રહ્યો છે

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સોશીયલ મીડિયામાં અવાર-નવાર બોલીવૂડ અને હોલિવુડના કલાકરોને લઈને ખબરો સામે આવતી હોય છે, ત્યારે હાલમાં જ હોલીવૂડના સિંગરે તેની દીકરી સાથે એવું કરે છે કે જેના વિશે તમે જાણીને પણ ચોંકી જશો. આ સિંગર એટ્લે રેપર ક્લિફર્ડ જોસેફ હેરિસ જૂનિયર. હાલમાં તે સોશિયલ મીડિયા ખૂબ ચર્ચામાં છે. હોલીવૂડમાં સૌ કોઈ તેને TI તરીકે ઓળખે છે. હલમાં સિંગરે એક ચેટ શો દરમિયાન એવી વાતના કહી છે કે તમે પણ જાણીને ચોંકી જશો. સોશીયલ મિડીયામાં અવાર-નવાર કલાકારો એવું કઈક બોલી જાય છે જેના લીધે તેને ફરી મુશ્કેલીઓ સામનો કરવો પડે છે.

હાલમાં જ આ સિંગરે ચેટ શોમાં તેની દીકરી વિશે એવી ચોંકાવનારી વાત કરી છે, જેના લીધે તેની ટિંકાઓ થઈ રહી છે. તેની દીકરી ૧૮ વર્ષની વર્ષની છે અને આ સિંગરે કહ્યું કે તે તણી દીકરીનું દર વર્ષે તેનો હાયમેન (સ્ત્રીની યોનીનું આવરણ) ચેક કરાવવા માટે ગાયનેકોલોજિસ્ટ પાસે લઈને જાય છે. જેથી દીકરી વર્જિન છે કે નહીં તે જાણી શકે.

 

View this post on Instagram

 

Unequivocally King.

A post shared by TIP (@troubleman31) on


સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે , TI શોમાં પેરેન્ટિંગ વિશે વાત કરતો હતો. એ દરમિયાન તેણે જણાવ્યું કે, દીકરી સાથે સેક્સ અંગેની વાત કરે છે જેથી તેને આ મુદ્દે જાણકારી મળ દર વર્ષે દીકરી ડેજાહ હેરિસને ગાયનેકોલોજિસ્ટ પાસે લઈ જાય અને હાયમેન ટેસ્ટ કરાવે છે.જ્યારે તેની દીકરી 16 વર્ષની થઈ ત્યારે તેના બર્થ ડે પર પણ તેને ડૉક્ટર પાસે લઈને ગયો હતો બસ ત્યાર પછી તેને એ પણ કહ્યું છે કે તેની દીકરીએ એક દસ્તાવેજ સાઈન કર્યો છે.

 

View this post on Instagram

 

what’s your favorite holiday? ? dress: @fashionnova AD

A post shared by Deyjah Harris✨ (@princess_of_da_south) on


જેના મુજબ ડેજાહની મેડિકલ રિપોર્ટ અને તેના વિશે દરેક વાતો કહેવી. ખાસ કરીને સિંગરે એ પણ જણાવ્યુ હતું કે સૌ કોઈ જાણીએ છે કે હાયમેન પેનિટ્રેશન ઉપરાંત અન્ય શારીરિક એક્ટિવિટીના લીધે તૂટી શકે છે પરંતુ તેની દીકરી એવી કોઈ એક્વિટી કરતી નથી. સિંગરે કહ્યું, કે તેની દીકરી 18 વર્ષની થઈ છે અને આજે પણ વર્જિન છે.સોશિયલ મીડિયા આ વાતથી સૌ કોઈ તેની ટીકા કરી રહ્યા છે. લોકો તેની કહી રહ્યા છે કે આ કઈ ગર્વ લેવા જેવી બાબત નથી. પિતા દર વર્ષે દીકરીનો જન્મદિવસ સેલિબ્રેટ કરવો જોઈએ નહીં કે તેને વર્જિનિટી ટેસ્ટ કરાવવા લઈ જવી જોઈએ.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!