અરર…મોહિની એ હિના ખાનને મારી દીધી થપ્પડ! જુઓ વાઇરલ થયેલો આ વિડીયો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કસોટી જિંદગી… અનુરાગ અને પ્રેરણા બંનેની પ્રેમ કહાની લોકોને એટલી પસંદ આવી હતી કે આટલા સમયબાદ પણ આ શોના પાત્રો એટલા લોકપ્રિય છે. એકતા કપૂરએ સ્ટાર પલ્સ પર ફરી એકવાર આ શો દ્વારા લોકોનું મનોરંજન પૂરું પાડે છે.  આ સિરિયલનું  સૌથી લોકપ્રિય અને જેની અદાને આજે પણ લોકો યાદ કરે છે, હા અમે વાત કરી રહ્યા છે કોમોલિકાની. હાલમાં જ આ શોને લઈને એક નવા સમાચાર મળ્યા છે. આ શોમાં એક નવો બદલાવ આવી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે કસોટીમાં એક નવું જ પ્લાનિંગ થઈ રહ્યું છે, લાંબા સમયથી ખબર મળી રહી છે કે આ શોમાથી હિના ખાન વિદાઇ લઇ રહી છે , ત્યારે હવે જાણવા મળ્યું છે કે હવે થી આ શોમાં કોમોલિકાના પાત્રને લઈને એકતા કપૂર નવો જ ટ્વિસ્ટ લાવશે.

હિના ખાનના  લીધે હવે  એકતા કપુર આ શોમાં એક ટ્વિસ્ટ લાવશે જેથી લોકોને એક અલગ જ ઝટકો લાગશે.

પ્રેરણા કોમોલિકાને મારવાની પ્લાનિંગ કરી રહી છે, ત્યારે હવે પ્રેરણા આ કામામાં તે સફળ થશે. આ પહેલા અનુરાગના પિતા કોમામાથી બહાર આવશે અને તે કોમોલિકાની  હકીકત બધાને કહી દેશે ત્યારબાદ કોમોલિકાને  ઘરની બહાર કાઢી મૂકશે. હાલમાં તો આવા સમાચાર મળી રહ્યા છે. પરંતુ એકતા કપૂર ક્યારે શું કરે તે કહી ના શકાય .આ શોમાં હવે હિના ખાનનું પાત્રનો અંત આવશે.

આ સિરિયલમાં એક નવો  જ ટ્વિસ્ટ આવ્યો ,કોમોલિકા જેને સૌથી વધારે ગમે છે એ જ વ્યક્તિ કોમોલીકને થથ્પડ મારે છે. હા આ વાત સાચી છે. અનુરાગના પિતા કોમા માથી બહાર આવી જશે અને  કોમોલિકાની હકીકત સામે આવી જશે.

હાલમાં સિરિયલમાં  હિનાખાને થપ્પડ મારવાનો સીન શુટ થઈ રહ્યો હતો તે દરમિયાન શુભાવી  ચોક્ક્સીએ હિના ખાન થપ્પડ મારવાની એક્ટિંગ કરવાની હોઇ છે કારણકે  જ્યારે કોમોલિકાની હકીકત સામે આવી જાય છે, ત્યારે તેની સાસુ તેને મારે છે. આ સિન શુટ કરતી વખતે શુભાવિ હિનાને સાચેનમાં થપ્પડ મારી દઈ. ત્યારબાદ તે  હિનાની માફી માંગે છે, પરંતુ હિનાએ શુભાવિને કહે છે આમાં તેનોકાઈ વાક નથી. હિનાએ તેના ઇનસ્ટા પર વિડ્યો દ્વારા આ વાત શેર કરી હતી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!