સવારે ખાલી પેટ જો મગફળી ખાવામાં આવે તો આ સમસ્યાઓમાંથી છુટકારો મળશે!

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે! ત્યારે આજે આપણે મગફડી વિશે જાણીશું કે તેને ખાવા થી  શું ફાયદા થાય છે. હાલમાં જ્યારે ઠંડીનો માહોલ છે, ત્યારે તમે મગફડીનું સેવન કરશો તો તમારા  માટ ખૂબ જ  લાભ દાયક રહેશે!આપણે મગફળીનો ઉપયોગ એ ઘરમાં તો કરતા જ હોય છે પરંતુ  જો  સવારના સમયે જો તેને ખાલી પેટ તેને ખાવાથી  અનેક પ્રકારના રોગો દૂર થાય છે. આમાં પણ હાલમાં  હવે બજારોમાં પણ મગફડી પર થી એનર્જી બાર ચોકલેટ પણ આવી ગઈ છે, ત્યારે તમે એ નથી જાણતા તો આજે અમે તમને એ જણાવીએ કે જો તમે સવારે ખાલી પેટ જો મગફળી ખાવામાં આવે તો તમને ૪ સમસ્યાઓમાંથી તમને કાયમની માટે દૂર થઈ શકે છે! ત્યારે ચાલો જાણીએ કે ક્યાં  પ્રકારની સમસ્યાથી તમને રાહત મળશે.

Image result for blood pressure

 BP : આ મગફળીમાં  પોટેશિયમ અને સોડિયમ તમને જોવા મળે છે. અને તેનું સેવન એ કરવાથી તમારા શરીરમાં એકદમથી રક્તસંચાર એ યોગ્ય પ્રમાણમા જળવાઈ રહે છે અને તમારું બ્લડ પ્રેશર એ એકદમ બરાબર રહે છે.

Image result for OVERWEIGHT

Overweight  : જો તમે રોજ સવારે આ ખાલી પેટ મગફળી ખાવામાં આવે તો તમને આ ખાવાથી તમારી ચરબી એ એકદમથી ઘટે છે અને આ મગફળીમા તમને મોનોસેચ્યુરેટેડ ફેટ તમનો તત્વ જોવા મળે છે જે તમારી ભૂખને રોકી અને તમારા પેટ ને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને જેથી તમને વારંવાર ખોરાક એ લેવો પડતો નથી અને તમારા શરીરમાંથી ચરબી એ ઘટે છે.

Image result for HEART

 heart : જો તમને ખબર ના હોય તો જણાવી દઉં કે આ મગફળી એ તમારા હાર્ટ માટે પણ ખુબ જરૂરી છે. અને આ મગફળીનુ સેવન એ કરવાથી તમને હાર્ટએટેકનું જોખમ એ ૫૦ ટકા ઘટી જાય છે.

Related image

Constipation : આ સિવાય મગફળીનુ સેવન એ કરવાથી તમને કબજિયાત તેમજ કોલન અને આ સિવાય તમામ રોગોથી બચી શકાય છે. અને આ સમસ્યા માટે તમારે રોજ સવારે ૪ થી ૫ મગફળી એ ખાવી અને ખૂબ પાણી પીવુ.

 

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!