ઘરમા ગરોળી દેખાતા જ તાત્કાલિક આ કામ કરવામાં આવે તો ક્યારેય પૈસાની કમી થતી નથી

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

સમગ્ર સંસાર મા જ્યાં પણ ઘર હશે ત્યાં આ તમામ ઘરો ગરોળી તો અચૂક જોવા મળે જ છે. આપણે સવ કોઈએ આ ગરોળી ને તો જોઈ જ હશે પણ તેને જોઇને કોઈ વ્યક્તિ તેને ધ્યાન મા નથી લેતા અને તેને એક સામાન્ય ઘટના માની ને નજર અંદાજ કરતા હોઈએ છીએ.

આ વાત કદાચ બહુ ઓછા વ્યક્તિઓ જાણતા હશે કે શાસ્ત્રો મા આ પ્રાકૃતિક દરેક જીવ-જંતુઓ વિશે સૂચવવા મા આવ્યું છે. તેમજ માણસ ની જેમ આ જીવ જંતુ ને પણ શુભ અશુભ જેવી ઘટનાઓ સાથે જોડવામાં આવે છે. આવી જ એક માન્યતા ગરોળી સાથે પણ સંકળાયેલી છે. તો ચાલો આજે આ આર્ટીકલ દ્વારા જાણીશું ગરોળી ની શુભ અશુભ બાબતો વિશે.

શાસ્ત્રો મા સૂચવ્યું છે કે જો ભીત ગરોળી દિવાળી ની રાતે ઘર મા દેખાઈ તો તેને માં લક્ષ્મી સ્વરૂપા મનાય છે અને તે શુભ માનવામા આવે છે. આ સાથે એવું પણ મનાય છે કે દિવાળી ની રાતે ઘર મા ગરોળી આવવાથી સુખ સમૃદ્ધિ મા વધારો થાય છે તેમજ આર્થિક મુશ્કેલીઓ પણ દુર થાય છે. આખું વર્ષ ઘર મા પૈસા ની પ્રાપ્તિ થતી રહે છે.

શાસ્ત્રો મા આ પણ જણાવવા મા આવ્યું છે કે જયારે ઘર ની ભીત પર ગરોળી દેખાઈ તો તરત જ ઘર ના મંદિર મા રાખેલું કંકુ તેમજ ચોખા લઈને આ ગરોળી ઉપર છાંટી તેના સામે પોતાની જે કઈ ઈચ્છા હોય તે મન મા વ્યક્ત કરી દેવી. આવું કરવાથી મન ની તમામ ધારેલી મનોકામનાઓ જલ્દી થી પૂરી થાય છે.

આ સાથે આ શાસ્ત્રોનુસાર જણાવેલ પ્રયોગ કરવાથી ઘર મા પૈસા ની કમી થતી નથી. આ સાથે તેની વિપરીત અસર એવી પણ થાય છે કે જો કોઇપણ વ્યક્તિ આ ગરોળી ને જોઇને તેને ઘર માંથી બહાર કાઢવાનું કરે તો એવા વ્યક્તિ ના ઘર મા આખું વર્ષ પૈસા થી લગતી મુશ્કેલીઓ રહે છે અને તેમનું આખું વર્ષ અશુભ ગણવામા આવે ચ્જે. તો આજ થી ક્યારેય ઘર મા ગરોળી દેખાઈ તો તેને બહાર ન કાઢવી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!