ટેલિવૂડના આ અભિનેતાએ બનાવી ઇકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ, જુઓ આ વિડીયોમાં કઈ રીતે બનાવ્યા ગણેશજી,

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, ત્યારે સૌ કોઇ તેની તૈયારીઓમાં લાગી ગયાં છે. આ તહેવાર સૌ કોઈ ઉજવે છે. આજે ગણેશ ઉતસ્વ સાર્વજનિક તહેવાર બની ગયો છે, અને સાથો સાથ લોકો પોતાના ઘરમાં પણ ગણેશજીની સ્થાપના કરે છે. આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે પીઓપીના ગણપતિથી પ્રદૂષણ થાય છે અને પ્રયાવરણને પણ નુકસાન કારક છે, આ કારણે સૌ કોઈ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવી જોઇએ.

View this post on Instagram

#bappamorya ??????

A post shared by RaQeshBapat (@raqeshbapat) on

 

આ તહેવાર મુખ્ય મહારાષ્ટ્રમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે, કારણ કે આ ત્યોહાર ઉજવવાની પરપંરા ત્યાંથી શરૂ થઈ છે. આ ઉત્સવ માટેની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ટેલિવૂડના કલાકારો પણ પાછળ નથી રહ્યા. ટેલિવૂડનો લોકપ્રિય અભીનેતાએ પોતાના હાથે જ ગણેશજીની માટીની મુર્તિ બનાવી છે.

આ અભિનેતા દર વર્ષએ પોતાના હાથેથી ગણેશજીની મુર્તિ બનાવીને પોતાના ઘરમાં સ્થાપના કરે છે. તેનાથી પ્રેરણા લઈને બીજા કલાકારોએ પણ માટીના ગણેશજી બનાવતા શીખ્યા. આ અભિનેતાઑ પણ આ વર્ષેએ પણ ગણેશજીની મુર્તિ બનાવાનું શરૂ કર્યું છે. રાકેશએ હાલમાં સોશીયલ મીડિયા પર ગણેશજીની મુર્તિ બનાવીને તેની તસવીરો શેર કરી છે.

આ ગણેશજીની મુર્તિ રાકેશએ પોતાના હાથે જ બનાવી છે અને આ મુર્તિની શરૂઆતથી લઈને અંત સુધીની તમામ તસ્વીરો તેને સોશીયલ મીડિયામાં શેર કરી છે. રાકેશથી પ્રેરણા લઈને રિતિક અને કરણએ પણ ગણેશજી ની મુર્તિ બનાવી હતી. આ વર્ષએ પણ તેની સાથે બીજા અભિનેતા અને અભિનેત્રીઑ મળીને માટીન ગણેશ બનાવી રહ્યા છે.

View this post on Instagram

Whisker frisker

A post shared by RaQeshBapat (@raqeshbapat) on

પર્યાવરણને ધ્યાનમાં રાખીને માટીના ગણેશજીની સ્થાપમાં કરવી જોઈએ જેથી આપણે પ્રદૂષણ કરતાં અટકાવી શકીએ છીએ, આપણાં હાથેથી જ ભગવાનની મુર્તિ બનાવીને તેની સ્થાપના કરવી જોઇએ કારણ કે તેમાં તમારો પ્રેમ અને ભાવ વધુ દેખાશે. આ અભીનેતાઑ તેમના ચાહકોને પણ માટીના ગણેશજી બનાવાની સલહા આપી રહ્યા છે. તેમના ચાહકો પણ તેમની વાત માનીને ગણેશજીની મુર્તિ બનાવી રહ્યા છે.

ગુજરાતી જમાવટની ટીમ દ્વારા લખવામાં આવેલો આર્ટિકલ જો તમને ગમ્યો હોય તો, લાઈક કરીને વધુને વધુ શેર કરો. આ પેજ પર મુકવામાં આવતા આર્ટિકલના લખાણને કોપી ન કરવું, જો એવું થશે તો સાઇબર ક્રાઈમ હેઠળ ગુન્હો નોંધવામાં આવશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!