આ લોકપ્રિય સંગીતકારના નિધનથી સૌથી વધુ દુખી થયા પ્રધાનમંત્રી નરેંદ્રમોદી, આ રીતે કર્યું દૂ:ખ વ્યક્ત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

લોકપ્રિય સંગીતકાર ખાય્ય્મજી નું સોમવાર ન રોજ   મુંબઈની સુજોય હોસ્પિટલમાં  નિધન થયું, તેમના નિધનની ફિલ્મ જગત અને સંગીતકારોને ખૂબ જ દુખ થયું છે, પ્રધાનમંત્રીજી પણ  ટ્વિટ કરીને દુખ વ્યકત કર્યું છે. તેમનું નિધન કાર્ડિએક અરેસ્ટથી થયું  છે  તેમ જણાવામા આવ્યું છે. 92 વર્ષની  ઉંમરે તેમને આ દુનિયાને અલવિદા કરી દીધી.

થોડા દિવસો પહેલા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા. 16 ઓગસ્ટ તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા પરતું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે તેમને ગંભીર બીમારી હોવાને લીધે તેમનું નિધન થય ગયું. મીડિયા રિપોર્ટ મુજબ રાત્રે 9: 30 વાગ્યે તેમનું  નિધન થયું. ડોકટર આ વાત જાહેર કરી હતી.

21 દિવસથી તેઓ  હોસ્પિટલમાં  દાખલ હતા. જ્યારે બોલીવૂડમાં અને દુનિયાને આ વાતની ખબર પડી એટ્લે શોકમય વાતાવરણ છવાઈ ગયું હતુ. તેમના નિધનથી ખબર મળતા જ મોદીજી પણ ટ્વિટ કરીને દુખ વ્યકત કર્યું હતું, આ સિવાય સંગીતની દુનિયાના તમામ કલાકારોએ પણ દુખ વ્યકત કર્યું જેમાં લાતાજી પણ કહ્યું કે તેમના નિધનથી સંગીત ના એક યુગનો અંત થયો છે.

તેમનું જીવન   માત્રને માત્ર સંગીતમય રહ્યું છે, બાળપણથી સંગીત સાથે ખૂબ જ  લાગવ હતો. તેમણે ઘણી ફિલ્મોમાં  પોતાનું સંગીત આપ્યું છે, જે આજે પણ એટલું જ લોકપ્રિય છે, તેમના જીવમાં સૌથી વધુ કોય નજીક હોય તો તે છે સંગીત. તેમના લોકપ્રિય સંગીતોની યાદીમાં  ફિલ્મ કભી કભી  અને ઉમરાવ જાન , આજે પણ એટલાજ લોકપ્રિય છે, માત્ર 17 વર્ષની ઉંમરે  સંગીતની દુનિયામાં પા પા પગલી કરીને  તેમણે  ઘણી લોકપ્રિયતા મેળવી હતી, આજના યુગમાં તેમનું ખૂબ જ  મહત્વ હતું, પરતું નવા યુગની સાથે એક નવી પેઢીની શરૂઆત થાય છે.

આજે તે  આપણી વચ્ચે નથી રહ્યા પરતું,  તેમને ગયેલા એ સદાબહાર ગીતો હમેશા તેમની યાદ અપાવશે. જીવન એવું જીવો કે મર્યા પછી પણ લોકો તમને યાદ કરે, આજના જમાનામાં લોકોને  બીજાના સુખો જોઈને  દુખી થવું છે. કોઈ વ્યક્તિ આપણાંથી આગળ નિકડી ગયું તું દુખી ના થાવ પરતું એ વિચારો કે એ કઈ રીતે મારાથી આટલો આગળ ગયો અને શા માટે ? બસ કોઈને પાડવાની કોશીશ ના કરો પરતું તેમની આગળ બનવાની કોશીશ કરો, આ એક રંગમચની દુનિયા છે, તમારું પાત્રનું અભિનય પૂરું થયું  એટ્લે આ રંગમંચ છોડી દેવાનું છે, આપણાં હાથમાં જો આપણી જીવન રેખા હોય તો શું જોઈએ ? ભીષ્મજીને ઈચ્છામુર્ત્યુનું વરદાન હતું છતા પણ ભગવાનની લિલાએ તેમની ઈચ્છાથી તેમને પણ આ દેહત્યાગ કર્યો ,  બસ આ જીવનનો સાર છે, ખાય્યમજી આપણી વચ્ચે નથી રહિયા પરતું તેમની યાદો સદાય રહેશે.

View this post on Instagram

'Umrao Jaan', a ghazal on celluloid. Six beautiful songs by #khayyam makes this movie a landmark one. It is said that composer #Jaidev was originally asked to do the music for the film. Jaidev was suffering from haemorrhoids (piles) then and, enduring the pain, he had even composed not less than ten songs for the film (sitting on a tyre to prevent discharge of blood). At the request of the filmmaker, Jaidev had suggested the name of Madhurani, an upcoming and emerging singer as the voice for the visage of the protagonist to which the filmmaker and his wife had agreed. As an afterthought, the filmmaker and his wife came up with the idea of recording the songs in the voice of a known and popular singer; a principled man that Jaidev was, he left the film without even thinking twice the huge difference it would have made him commercially. Eventually, the film’s music was scored by Khayyam and the result was magic. This film helped singer Asha Bhosle resurrect her career in a big way. A lot of credit for this goes to Khayyam who asked Asha Bhosle to sing the songs at a scale lower than what she was used to. Asha Bhosle was sceptical to start with but was very impressed when she heard the end result and ended up winning the National Film Award for Best Female Playback Singer for her singing in this film.

A post shared by Bollywoodirect (@bollywoodirect) on

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!