ડીઆઈડી લિટલમાં વિનર બન્યા પછી ફૈઝલ ખાનની લાઈફ સ્ટાઇલ આટલી બદલાઇ ગઈ છે, જુઓ તસવીરો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ફૈઝલ ખાન આ નામ સૌને યાદ છે, આજે ડાન્સની સાથે એક્ટિંગમાં પણ તેનું નામ સૌથી વધુ લોકપ્રિય બન્યું છે, આજે ફૈઝલ ખાન 21 વર્ષનો થઈ ગયો છે. હાલમાં તે નચ બલિયે 9માં તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે જોવા મળશે.થોડા મહિના પહેલા જાણવા મળ્યું હતું કે ફૈઝલ ખાન  મુસ્સ્કાન કટારીયા સાથે લગ્ન કરશે. આ વાત સાચી પડે એ પહેલા જ ખબર મળી કે ફૈઝલ ખાન અને મુસ્કાનનું  બ્રેક અપ થઈ ગયું. હવે જોવાનું રહ્યું કે નચ બલિયેના શોમાં શું ફરી બંને વચ્ચે પ્રેમ થશે ?

આ પહેલા પણ બંનેની જોડીએ જલખ દિખલા જા મા પોતાના ડાન્સથી લોકોના દિલ જીત્યા હતા અને જલખ દિખલા જા ના વિનર પણ રહ્યા હતા. હવે જોવાનું રહ્યું કે નચ બલિયેમાં શું થશે ! તમને એક ખાસ વાત જણાવી દઈકે મુસ્કાન સાથે ફૈઝલ ખાનની મુલાકાત જોધપૂરમાં થઈ હતી એક ફોટોશુટ દરમિયાન. જ્યારે મુસ્કાનએ ફૈઝલ ખાનને પહેલી વાર જોયો ત્યારે તેને ખબર પણ ન હતી કે તે કોણ છે. જ્યારે તેની પાસે ફોનનું ચાર્જર ના હતું, ત્યારે મુસ્કાનએ ફૈઝલનું ચાર્જર યુઝ કર્યું અને આ બાદ બંનેની વાતચિત શરૂ થઈ.

સમય જતાં બંનેની મિત્રતા પ્રેમમાં પરીવર્તન પામી એ કોઈને ખ્યાલ પણ ન આવ્યો. દરેક જગ્યાએ મુસ્કાન અને ફૈઝલ ખાન અવાર-નવાર સાથે જોવા મળતા. મીડિયામાં પણ આ બંનેની ખબંરો આવતી અને ટ્રોલ પણ થયા છે. હવે જોવાનું રહ્યું કે ફૈઝલ ખાન અને મુસ્કાન ક્ટારીયા વચ્ચે શું ચાલી રહ્યું છે એ વાત એ બંને જાણે છે.

આ વાત આપણે કરી અત્યાર ન સમયની, ચાલો કહાનીને પાછળ લઈ જઇએ. એક ઓટો રિક્ષા ડ્રાઇવર ના દીકરો આજે ટેલિવૂડનો સુપર સ્ટાર બની ગયો છે. જ્યારે તેને ડીઆઈડીમાં ઓડીશન આપ્યું , ત્યારે કોઇને પણ ખબર ન હતી કે આ છોકરો એક સમયમાં ટેલિવૂડનો સુપરસ્ટાર બનશે. ડીઆઈડીમાં વિનર બન્યા બાદ ફૈઝલ ખાનને મહારાણા પ્રતાપમાં રોલ મળ્યો આ બાદ્ તેની એક્ટિંગની ખૂબ વખાણ થયા અને તેને એક પછી એક સિરિયલો મળતી રહિ અને આ સાથે દેશ વિદેશમાં તેના ડાન્સ ઇવેંટ પણ કરે છે.

આજે મુંબઈમાં ફૈસલ ખાએ પોતાનો એક આલીશાન ફેલ્ટ પણ લીધો છે. આ ફેલ્ટ વાઇટ રંગની થીમ પર છે. આજે ફૈઝલ ખાન કરોડ રૂપિયા કમાય છે , એક સમય એવો હતો જ્યારે તેમના પિતા  મુંબઈમાં ઓટો રિક્ષા ચલાવતા, જ્યારે આજે ફૈઝલની મહેનત  ન લીધે તેને આટલી સફળતા મેડવી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!