પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ટીએન શેષનનું નિધન.પરિવારજનોએ જણાવ્યુ આ કારણ, જાણો શું છે હકીકત..

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં  જ અયોધ્યાના ઐતિહાસિક કેસનો  નિર્યણ આવ્યો, ત્યારે સૌ કોઈ આ જીતને ખુશીઑથી મનાવી  રહ્યાં છે, ત્યારે હાલમાં જ એક એવા સમાચાર સામે આવ્યા છે કે રાજનીતીમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ટીએન શેષનનું રવિવારે રાતે નિધન  થઈ ગયું છે, 86  વર્ષની ઉંમરે તેમણે આ દુનિયામાંથી  વિદાય લીધી છે.

  • 15 ડિસેમ્બર 1932ના રોજ તેમનો જન્મ કેરળના પલક્કડ જિલ્લાના થિરુનેલ્લઈમાં થયો હતો.
  • પલ્લકડથી પોતાનું સ્કૂલિંગ કર્યા બાદ તેમણે મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજથી ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું.
  • મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં ત્યારબાદ તેમણે IASની પરીક્ષા પાસ કરી.
  • હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણવા જતા રહ્યાં અને ત્યાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી.
  • ત્રણ વર્ષ સુધી ડેમૉનસ્ટ્રેટર તરીકે કામ કર્યું અનમે સાથે જ IASની તૈયારી કરતા રહ્યાં.
  • તિરુનેલ્લઈ નારાયણ ઐય્યર શેષન તમિલનાડુ કેડરના 1955 બેચના IAS ઑફિસર હતા.
  • 10મા ચૂંટણી આયુક્ત તરીકે તેમણે દેશને પોતાની સેવાઓ આપી.
  • શેષનને રોમન મેગ્સસે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા
  • 86 વર્ષીય શેષનનું અવસાન હાર્ટ એટેક આવવાને કારણે થયું.

Image result for t n seshan

ષન 1990થી 1996ની વચ્ચે મુખ્ય ચુંટણી કમિશ્નર તરીકે પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ભારતીય ચૂંટણી પદ્ધાતિની દિશા બદલવામાં શેષનનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. ભારતીય ચૂંટણી વ્યવસ્થામાં સૂચકતા અને પારદર્શકતા લાવવા લાવવાનો શ્રેય શેષનને જાય છે.

Image result for t n seshan

શેષનના પરિવારજનોએ  જણાવ્યુ છે કે તમનુ નિધન કેમ થયું છે, આચનક આ દુનિયા છોડીને ચાલી જવાથી સૌ કોઈ શોકમાં આવી ગયા છે, તમે પણ જાણીની ચોંકી જશો. તેમના નિધનથી સૌ કોઇને દુ:ખ થયું છે, ત્યારે સૌ કોઈ મહાનુંભાવોએ તેમના નિધન પર  દુખ  વ્યકત કર્યું છે. તેમનું નિધન હાર્ટ અટેક આવવાથી થયું છે.

Related image

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!