શું ખરેખર એકતા કપુરની સિરિયલ ટીઆરપીની લિસ્ટમાં ટૉપમાં છે..? એકતાં કપૂર પણ આ જાણી ને ચોકી ગઈ…જાણો સંપૂર્ણ વિગતો.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

એક્તા કુપરની  સિરિયલો ટીઆરપીમાંની લિસ્ટમાં આ નંબર પર આવી જેમાં એક સિરિયલ તો ટીઆરપીમાં પણ પાછળ રહી ગઈ ત્યારે ચાલો જાણીએ આ વખતે એકતા કપૂરની કઈ સિરિયલ નંબર વન પર છે?

કસોટી જિદગી કી… આ સિરિયલનું નામ આવે એટલે આ સિરિયલમાં મુખ્ય પાત્રો પહેલા યાદ આવી જાય કારણ કે આ સિરિયલ એટલી લોકપ્રિય હતી આજે પણ લોકો પ્રેરણા , અનુરાગ, બજાજ , કોમોલિકા , અપર્ણા આ એવા પાત્રો છે , જેને કોઈ પણ ના ભૂલી શકે. એકતા કપૂરએ એકથી એક એવી સિરિયલો આપી છે કે દરેક ઘરોમાં આ સિરિયલના પાત્રો તેમના જાણે ઘરના સભ્યો કેમના હોય. હાલમાં જ આ સિરિયલને લઈને એક ખબર સામે  આવી છે, જેને જાણીને તમે પણ ચોકી જશો.  હાલમાં ટીઆરપીની રેસ ચાલી રહી છે ત્યારે એકતા કપૂરની આ સિરિયલ કયા નંબર પર છે તે જાણવા માતે સૌ કોઈ રાહ જોઈ રહયા હોય છે.

એકતા કપૂરએ કસોટીની બીજી સીરિઝ એટલે લોન્ચ કરી કારણે કે આ સિરિયલની લોકપ્રિયતા એટલી છે કે આજે પણ લોકોને પ્રેરણા અને અનુરાગની પ્રેમકથાને યાદ કરે છે. આ કહાનીમાં ખલનાયિકા એટલે કોમોલિકા અનુરાગ અને પ્રેરણા જિંદગીમાં હમેશા કસોટી લાવે છે. ત્યારે હવે કોમોલિકાના અંત બાદ હવે અનુરાગ અને પ્રેરણા વચ્ચે બજાજ આવી રહ્યો છે. હાલમાં જ કસોટીમાં થી હિના ખાન વિદાય લઈ લીધી છે અને હવે આ શોમાં એક નવો ટ્વિસ્ટ આવી રહ્યો છે તે  મિસ્ટર બજાજની આઇકોનીક રોલની એન્ટ્રી

આ બધા  ટ્વિસ્ટને કારણે જ આ શોની લોકપ્રિયતા ખૂબ વધારો  થયો છે. હાલમાં ટોપ 10  સિરિયલોની લિસ્ટમાં કસોટી નંબર છે આ સફડતાની સાથે એકતાની “ નાગિન 3” ટીઆરપીમાં ખૂબ ઘટાડો જોવા મળ્યો છે, હાલમાં આ સિરિયલનો અંતિમ એપીશોડ ચાલી રહ્યા હોવા છતાં અને આ સિરિયલમાં  મોની; અદા ખાનની  એન્ટ્રી હોવા છતાં પણ પ્રેરણા અને અનુરાગની પ્રેમ કથાએ  નાગિનને પણ પાછળ મૂકી દિધી છે. આક સાથે એકતા કપૂરની “ કુમ કુમ ભાગ્ય “ ટોપ 2 માં અને કુંડળી ભાગ્ય ટોપ 3માં નામ બોલાય રહ્યું છે. આ વખતે કપિલ અને તારક મહેતા પાછળ રાખી દીધી છે. હાલમાં એકતા કપૂરનું ટેલિવૂડમાં રાજ ચાલી રહ્યું છે. ત્યારે ટીઆરપીમાં એકતા કપૂરની સિરયલો ટોપમાં હોય એનું કારણ છે એકતા કપૂરના ટ્વિસ્ટ અને લિપ… હાલમાં નાગિન સિરિયલ ખૂબ પાછળ ચાલી રહી છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!