‘ વર્જીન ભાસ્કર‘ બોલ્ડસીનની તમામ હદો પાર કરશે ! એકતા કપૂરની નવી વેબ સિરીઝનો પ્રોમો જોઈને તમે પોતાના પર કંટ્રોલ નહીં કરી શકો.

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે વાત કરીશું અપક્મીંગ ન્યુ વેબ સીરીઝ ‘ વર્જીન ભાસ્કર ‘ વીશે. સૌ કોઈ જાણીએ છે કે એક્તા કપૂરને હાલમાં ટેલિવૂડની સૌથી પાવરફૂલ વુમેનનો એવોર્ડ આપવામાં આવ્યો છે. એકતા કપૂર બાલાજી પ્રોડ્કશન દ્વારા ટીવી સિરિયલમાં આગમન કર્યું ત્યાર પછી તેને બાલાજી ટેલિફિલ્મની શરૂઆત કરી. હાલમાં જ્યારે ઓનલાઈન યુગ ચાલી રહ્યો છે, ત્યારે તેને વેબસિરીઝની શરૂઆત કરી તેમાં પણ તેને  ખૂબ નામના મેળવી છે.

અટલ બાલાજી દ્વારા તેને ઑનલાઇન વેબસિરીઝ શરૂઆત કરી છે. ત્યારે ઘણી યાદગાર વેબસીરીઝ આપી છે. હાલમાં તેની બોલ્ડવેબ સિરીઝ ખૂબ ધૂમ મચાવી છે. ગંદી બાત, રાગણી એમએમએસ, રોમીયો જુલિએટ, xxx જેવી અનેક બોલ્ડ વેબ સિરીઝ દ્વારા તેને ધૂમ મચાવી છે. એકતા કપૂરે પરિવારીક સિરિયલોથી લઈને બેડ સુધીની સફર કરાવવામાં તેને કોઈ કમી નથી છોડી ત્યારે ફરી એકવાર આજની જનરેશ માટે તે એક નવી વેબ સિરીઝ લાવી રહી છે, આ વેબસીરીઝ એટલે વર્જીન ભાસ્કર.

વર્જીનીટી છોકરા અને છોકરીઓ બંને માટે ઇંમ્પોર્ટન્ટ હોય છે. આજે માત્ર 13 વર્ષની ઉંમરના છોકરાઓ પોતાની વર્જીનીટી ક્રેક કરી ચૂક્યા હોય છે. ત્યારે આ વીષય પર એકતા કપૂરે એક નવા કોન્સેપ્ટ સાથે આવી રહી છે. ભાસ્કર વર્જીનમાં તમને સેક્સની સાથે તેની ફેટન્સીઓ પણ જોવા મળશે.


ભાસ્કર એક એવો યુવાન છે જેની અંદર સેક્સની કલ્પનાઓ ઘણી બધિઓ છે પરંતુ તેનું બેડપરફ્રોંમ્ન્શ ઝીરો છે. ત્યારે તે તેના સેક્સની ફેટન્સીઓ દ્વારા ધૂમ મચાવે છે. એક પછી એક સેક્સ સ્ટોરીઓ લખતો જાય છે અને આખરે તેની કિતાબ બની જાય છે. આ બુક માર્કેટમાં ધૂમ મચાવે છે. ત્યારે હવે જોવાનું રહ્યું છે કે શું ભાસ્કર ખરેખર તેની વર્જિનિટી ગુમાવશે.

 

View this post on Instagram

 

Wild and Free . . . @vikram_rana ?

A post shared by Anant (@anantvjoshi) on

એકતા કપૂર આજે ટેલિવૂડની ક્વીન સાથે બોલ્ડનેશમાં પણ નંબર વન છે. તેની દરેક વેબ સિરીઝ બોલ્ડ હોય છે, ત્યારે હવે જોવાનું રહ્યું છે કે ભાસ્કર તેની કેવી કમાલ દેખાડશે. આ સીરીઝની સાથો-સાથ ગંદીબાત 4 પણ આવી રહી છે, ત્યારે તે પણ બોલ્ડ સીનના તમામ હદો વટાવી દેશે. એક્તાની વેબ સિરીઝમાં કહાની નહીં પરંતુ સેક્સસીન વધુ હોય છે. ત્યારે હવે સૌ કોઈ ચાહકો આ વેબ સીરીઝની રાહ જોઈ રહ્યા છે. એકતાનનું કામ અનોખુ છે કારણ કે તે પરિવાર સાથે બેસીને જોઈ શકે તેવી સિરિયલો બનાવે છે અને એક એવી પણ કે પરિવાર સાથે જોઈ પણ ન શકીએ…

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!