દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું થયું નિધન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું દુઃખ વ્યક્ત…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

કોંગ્રેસ પાર્ટીના માટે અને ભારતના તમામ લોકો માટે  દૂ:ખદ સમાચાર આવ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી શીલા દીક્ષિતનું 81 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન થયું છે. આજ સવારે તેમની તબીયત બગડવાને કારણે તેમને રાજધાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા , ડો અશોક સેઠએ કહ્યું કે તેમણે વેટીલેટર પર રાખવામાં આવ્યા હતા. 3.15 એ તેમની તબિયત વધુ બગડ. 3:55એ તેમનું નિધન થઈ ગયું.

 

કોંગ્રેસ પાર્ટીના  તમામ નેતાઑ તેમના આખરી દર્શન કરવા માટે તેમના ઘરે પોહચ્ય હતા. તેમની અંતિમ વિધિમાં તમામ રાજનેતાઑ હાજરી આપી હતી, ભારતના વડા પ્રધાન, રાષ્ટ્રપતિ , રાહુલ ગાંધી વગેરે મોટા રાજનેતાઑ દૂખ વ્યક્ત કર્યું છે. જાણવા મળ્યું છે કે તેમનું અંતિમ  સંસ્કાર રવિવારે 2.30 નિગમ બોઘ ઘાટ પર કરવામાં આવશે.  કેજરિવાલની સરકારએ  બે દિવસ માટે રાજકીય શોક જાહેર કર્યો છે.

શીલા દીક્ષિત નો જન્મ 31 માર્ચ 1938માં  પંજાબમાં રાજ્યમાં થયો હતો 2014માં તેઓ કેરળના રાજયપાલ બન્યા. ત્યારબાદ તેઓ દિલ્હીના મુખ્ય મંત્રી બન્યા અને તેઓ એ 15 વર્ષ સુધી દિલ્હીમાં રાજ કર્યું , તેમનું જીવન રાજનીતિને સમર્પિત હતું. તેમના નિધન થી માત્ર સૌ કોઈ દુખ થયું છે.

 

શીલા દીક્ષિતનું જિવન કોંગ્રેસ પાર્ટી માટે પણ મ્હત્વનું રહ્યું છે. સક્રિય જિવનમાં તેઓ પ્રજાની સેવા કરી છે અને મ્હત્વના કાર્યો પાર  કર્યા છે.શીલા દીક્ષિતના નિધનથી રામનાથ કોવિદ અને નરેંદ્ર મોદી પણ દુખ વ્યકત કર્યું છે અને તેમની સાથે ની યાદગાર પળ શેર કરી છે. તેમના નિધનની ખબર મળતા રાહુલ ગાંધી અને સોનીયા ગાંધી પણ તેમના નિવાસ સ્થાને પોહચ્ય હતા.

3-55 તેમના નિધનથી દિલ્હીના  તમામ લોકોએ દુખ વ્યકત કર્યું છે. હવે રવિવારના દિવસે તેમની  અંતિમ વિધિ કરવામાં આવશે,.  તમામ રાજનેતાઑ  આ અંતિમ સંસ્કારમાં આવશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!