શું ખરેખર ધોની વર્લ્ડ કપમાં 14મી જુલાઇ અંતિમ મેચ રમ્યા બાદ લેશે નિવૃતિ…?

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

હાલમાં ઈન્ડિયાટિમ બાંગ્લાદેશ સામે જીત મેળવી લીધા બાદ સેમી ફાઇનલમાં પોહચી ગયું છે, ત્યાં બીજી તરફ એક 87 વૃદ્ધમહિલાના  ક્રિકેટપ્ર્ત્યેના  પ્રેમના લીધે ખૂબ ચર્ચામાં છે ત્યાં હાલમાં એક બીજી ખબર પણ સામે આવી છે. જાણવા મળ્યું છે કે ધોની હવે નિવૃતિ લઈ તેવી સંભાવના છે, ચાલો જાણીએ કે સાચી હકીકત શું છે.

ક્રિકેટની દુનિયામાં ધોનીનું નામ મોખરે છે, નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ ધોનીના ચાહકો છે, હાલમાં સોશિયલ મીડિયા પર વૃદ્ધ મહિલા ખૂબ વાઇરલ થયા હતા અને તેનું કારણ હતું કે તેઓ ધોનીના ફેન હતા.  ધોનીને પણ જ્યારે આ વાતની  જાણ થઈ ત્યારે તેઓ આ વૃદ્ધ મહિલાને મળવા માટે ગયા અને ત્યારબાદ તેમની સાથે થોડી વાત-ચિતો કરી..

ધોનીએ અતિયાર  સુધી પોતાનું જીવન માત્રને માત્ર ક્રિકેટને સમર્પિત કર્યું છે. ધોની પર બાયોપિક ફિલ્મ પણ બની ચુકી છે, આ ફિલ્મ જોઈને તમને ખ્યાલ આવશે કે ધોનીનું જીવન કેવું હતું. ધોની આમ જ આસાનીથી ટિમ ઈન્ડિયાનો કેપ્ટન બનેલો. ઘણી મહેનત કર્યા બાદ ધોની આટલી મોટી સફળતા મળી છે.

હાલમાં જાણવા મળ્યું છે કે  મહેંદ્ર સિંહ ધોની ક્રિકેટ માંથી નિવૃતિ લેશે. સૂત્રો દ્વારા  જાણવા મળ્યું છે કે ધોની  14મી જુલાઇએ  અંતિમ મેચ રમશે   તેવી સંભાવના છે.  ક્રિકેટના મહાન નિષ્ણાતો પણ કઈ રહ્યા છે કે ધોની હવે ક્રિકેટને અલવિદા કહેવા માટે તૈયાર છે. કદાચ વલ્ડ કપમાં આ તેમનો અંતિમ મેચ હશે આ પછી ક્યારે પણ ધોની બ્લૂ રંગની  જર્સીમાં  જોવા નહીં મળે.

હવે સૂત્રો દ્વારા આ માહિતી મળી છે કે  ટૂક સમયમાં ધોની પણ તેની નિવૃતિ જાહેર કરી શકે છે, આ પાછળ કોઈ મોટું કારણ કે વિવાદ નથી પરતું ધોની હવે ક્રિકેટથી નિવૃતિ લેવાનું મન બનાવી લીધું છે. જેમ તે ધીરે ધીરે પોતાની કેપ્ટન સિફ્ટ છોડી રહ્યો છે તેને જોતા લાગે છે કે ધોની કદાચ હવે નિવૃતિ લેશે. બીસીસીઆઈ પણ આ વાત પર કહ્યું કે અમે પણ કઈ કહી ના શકીએ કારણ કે ધોની ક્યારે શું નિર્યણ લઈ તે કહી ના શકાય.

હાલમાં ભારતનું વર્લ્ડ કપમાં  સારો દેખાવ રહ્યો છે, ભારત જો ઈંગ્લેન્ડ સામે હારનો  સામનો કરવાથી સેમી ફાઇનલમાં ના પોહચી શક્યું,આ મેચ પછી બાંગ્લાદેશ સામે ભારતનો વિજય થયો અને ભારત સેમી ફાઇનલમાં પોહચી ગયું. હવે જાણવા મળ્યું છે કે 14મી જુલાઇએ ધોની અંતિમ મેચ રમશે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!