આ ટેક્સી ડ્રાઇવરે પોતાની ટેક્સી વેંચીને અજાણી યુવતીનો ઇલાજ કરાવ્યો અને બદલામાં યુવતીએ ટેક્સી ડ્રાઇવરે સાથે કર્યું આવું…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આજે આપણે એક એવી ઘટના વિશે જાણીશું જે સાંભડીને તમારી આંખોમાં પણ આંસુઓ આવી જશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે આજનો યુગ ઘણો બદલાય ગયો છે. સોશીયલ મીડિયાનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાથી આજનો માનવી બસ પોતાની લાઈફમાં મસ્ત રહે છે. આજે જ્યારે કોઇને મદદની જરૂર હોય તો પણ આજે ભાગ્યે કોઈ વ્યક્તિ હશે જે તફલિકમાં હોય તેવી વ્યક્તિને મદદ કરશે. નહીં તો કોઈ પણ દુર્ઘટના બની હશે તો સૌથી પહેલા વિડીયો અને ફોટો ઉતારશે. આજની વાસ્તવિકતા આજ છે કે માણસમાં જાણે તેમની માનવતા ભૂલી ગયા હોય.

આ ઘટના યુપીના સહારનપુરની છે અને જ્યાં એક આ ટેક્સી ડ્રાઈવરએ છોકરીસાથે એવું કર્યું જેનાં લીધે સૌ કોઈ ચોંકી ગયા. એક છોકરી એ રસ્તો પાર કરતા જઈ રહી હતી અને ત્યારે તેનું એક્સીડેન્ટ એ થઇ ગયું અને તે ઘાયલ થઈ ગઈ. રસ્તા પર તે ત્યાં ઘાયલ અવસ્થામાં હતી. લોકો એ તે રસ્તાથી તેને પસાર થઇ રહ્યા હતા અને પરંતુ આ કોઈ એ પણ એ તેની મદદ ના કરી ત્યારે એક ટેક્સી વાળાની નજર એ તેના પર પડી અને પછી તે તેને આ હાલતમાં જ નજર અંદાજ ના કરી શક્યો. અને આ ટેક્સી વાળા એ તેને તરત જ આ છોકરી ને ઉઠાવી અને તેની ટેક્સીમાં નાંખી અને તેને હોસ્પિટલ લઇ ગયો.

આ રાજવીર એ જ્યારે છોકરીને એ લઈને હોસ્પિટલમાં લઈને પહોંચ્યો ત્યારે ડોક્ટર એ તેને કહ્યું કે આ છોકરીનું એક ઓપરેશન કરવું પડશે અને તેમાં તેને બે લાખનો ખર્ચ એ આવશે. તો આ રાજવીરની પાસે એ વિચારવાનો સમય ના હોતો અને તેને તરત જ પોતાની ટેક્સી એ વહેંચી દીધી અને તે અઢી લાખ રૂપિયા લઇ આવ્યા. અને જણાવી દઈએ કે આ રાજવીરની ટેક્સી જ તેની એક રોજગાર હતો. અને આ ટેક્સી ચલાવીને જ તે પોતાના પરિવારનું પેટ એ પાળતો હતો અને આ હમણાંમાં તેને આ પોતાના માટે એક નવી ટેક્સી ખરીદી હતી. અને આ ટેક્સી વહેંચીને તેને આ છોકરીનો જીવ બચાવ્યો અને પછી તેને બરાબર થયા પછી આ છોકરી પોતાના ઘરે ચાલી ગઈ.

થોડા દિવસો પછી છોકરીની તબિયત સારી થઈ ગઈ તો તે રાજવીરના ઘરે પહોંચી અને આસીમા નામની આ છોકરીતેને કોન્વોકેશનમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું.જ્યારે આ આસીમા ના બોલાવવા પર તે રાજવીર ઘરડી માંની સાથે તે યુનીવર્સીટી પહોંચ્યો, બધાની પાછળ જઈને તે બેસી ગયો. અને એક કાર્યક્રમ શરૂ થયો અને રાષ્ટ્રપતિએ એ સૌથી પહેલું નામ આસીમાંનું લીધુ ત્યારે આસીમાં ગોલ્ડમેડલ લેવા ન ગઈ અને સૌથી પહેલા તેને રાજવીરને બોલાવ્યો અને આસીમાં તેની સાથે જે ઘટના બની તે સૌ કોઈને કહી અને ત્યારે તેને મળેલૂ ગોલ્ડ મેડલ તેને રાજવીરને આપ્યું અને તેની ટેક્સી પણ પાછી અપાવી અને ત્યાર પછી આસીમા રાજવિર સાથે રહેવા લાગી.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!