બોલીવૂડનો અસફળ અભિનેતા આજે કરોડોની સંપતિ ધરાવે છે ! એક સમયે ટાઈગર શ્રોફનીમા સાથે હતા તેના સંબધો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

મુંબઈ  સપનોની  દુનિયા છે. અહિયાં  દરરોજ કેટલા  લોકો પોતાના સપનાઑ લઈને આવે છે તો કેટલા લોકો પોતાના સપનાઑને વિખરતા જોતાં હોય છે. આજે બોલીવૂડમાં એવા ઘણા કલાકારો છે જેને બોલીવૂડમાં ફિલ્મોમાં કામ મળ્યું પરંતુ પછી તેમનું કરિયર બરબાદ થઈ ગયું અને ફિલ્મી દુનિયાથી અચાનક ગાયબ થઈ ગયા. કહેવાય  છે ને એક કિસ્મતમાં હોય તે મળે છે. મહેનત કરવાથી આપણે નસીબને પણ બદલી શકીએ છીએ..

આજે આપણે વાત કરીશું એ  બોલીવૂડ એક્ટરની જેનું  નામટાઈગર શ્રોફની માતા આયશા સાથે ખૂબ ચર્ચાનો વિષય બન્યો હતો. બોલીવૂડની દુનિયામાં રિલ લાઈફની જેમ રિયલ  લાઈફ પણ ફિલ્મી સ્ટોરી જેવી હોય છે. આપણે જાણીએ છીએ કે બોલીવૂડમાં અવાર-નવાર એક્ટર અને એક્ટ્ર્સની પર્સનલ લાઈફની ખબરો આવતી હોય છે.   2014માં અભિનેતાન  પર આયશાએ  પૈસા પડાવી લેવાનો આરોપ લાગ્યો હતો. સાહિલનુ લગ્ન જીવન પણ  બહુ ખરાબ રહ્યું, સાહિલે બોલિવૂડ એક્ટ્રેસ નિગાર ખાન સાથે 2004માં લગ્ન કર્યા હતા, પરંતુ હવે બંને અલગ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by India’s Fitness & Youth IC⭕️N (@sahilkhan) on

આ એક્ટરની ફિલ્મી શરૂઆત  સારી રહી પરંતુ તેની કિસ્મતમાં કઈક બીજું લખીને બેઠી હતી.  ફિલ્મ ‘સ્ટાઈલ’ અને ‘એક્સક્યૂઝ મી’માં એક્ટર સાહિલ ખાનને ખૂબ લોકપ્રિયતા મળી  ખાસ વાત એ છે કે આપણે જે અભીનેતાની વાત કરી રહ્યા છીએ તે સાહીલ ખાનનો    5 નવેમ્બર 1976માં જન્મેલો સાહિલ ખાન આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. તે એક અસફળ અભિનેતા હોવા છતાં પણ કરોડોની સંપતિનો માલિક છે. તેને પોતાની આવડતથી ફિલ્મી દુનિયાથી નહીં પરંતુ તેની સુજ બૂજથી તેને એવું કામ શરૂ  કર્યું કે આજે  દેશભરમાં તેનું નામ જાણીતું છે.

એક સમય એવો હતો  ગુમનામ એક્ટર બની ગયો. ઉલ્લેખનીય છે કે સાહિલ ખાને ફિલ્મ ‘સ્ટાઈલ’ બાદ ‘રામાઃ ધ સેવિયર’, ‘ડબલ ક્રોસ’ અને ‘અલ્લાદિન’ જેવી ઘણી ફિલ્મો કરી. પરંતુ સ્ટોરી કમજોર હોવાના કારણે ફિલ્મો બોક્સ-ઓફિસ પર ટકી ન શકી. આ ફ્લોપ ફિલ્મો બાદ તેને કામ મળવાનું બંધ થઈ ગયું.


કામ ન મળવાના કારણે તેણે પોતાનું જિમ ખોલ્યું.  જિમ ખોલ્યા પછી તેને આ  બિઝનેસથી તેની લાઈફ બદલાય  ગઈ અને ત્યાર પછી તો ત સતત તેની બ્રાન્ચ ખોલતો રહ્યો. સાહિલ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે. તેના 4.1m  ફોલોઅર્સ છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!