ભાગ્યશ્રી આજે 50 વર્ષની ઉંમરે પણ આટલી ફિટ અને બોલ્ડ છે, તેની આ તસવીરો જોઈને ઓળખી પણ નહિ શકો….

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ભાગ્યશ્રીએ બોલીવૂડની એવી  અભિનેત્રી છે, જેણે તેની પહેલી ફિલ્મથી લોક ચાહના મેળવી હતી. સલમાન ખાન સાથેની તેની ફિલ્મ “ મૈને પ્યાર કિયા હૈ “ થી તેને બોલીવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મ તેની પહેલી ફિલ્મ હતી અને તે નસીબદાર કહેવાય કે તેને પહેલી ફિલ્મથી આટલી બધી લોકપ્રિયતા મેળવી. આજે ભાગ્યશ્રી બોલીવૂડની  દુનીયાથી ભલે ગાયબ હોય પરંતુ તે આજે પણ સોશીયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે.  આજે ભાગ્યશ્રી 50 વર્ષ વટાવી ચૂકી છે, ત્યારે સૌ કોઈ તેને ભૂલી ગયા હશે ! એવું નથી ભાગ્યશ્રી ભલે બોલીવૂડની દુનિયાથી ગાયબ  થઈ હોય પરંતુ આજે પણ તે સોશીયલ મીડિયામાં બહુ એક્ટિવ રહે છે.

પહેલી ફિલ્મ બોલીવૂડના સુપરસ્ટાર ગણાતા સલમાન ખાન સાથે  હતી, આ ફિલ્મમાં ભાગ્યશ્રી એ એક સિમ્પલ છોકરીનું પાત્ર ભજવ્યું હતું છતાં પણ લોકોને ભાગ્યશ્રી એક્ટિવ અને ખૂબ સુરતીના દીવાના થઈ ગયા હતા. દુ:ખની વાત એ કહેવાય કે ભાગ્ય શ્રીને પહેલી ફિલ્મથી આટલી બધી લોક પ્રિયતા મળવા છતાં પણ તેને બોલીવૂડમાં કામ કરવાનું છોડી દીધું.

ફિલ્મની સફળતા બાદ ભાગ્ય શ્રીએ લગ્ન કરી લીધા હતા, આજે તે હિલમાઌય દાસની પત્ની છે. તેને એક દીકરો અને એક દીકરી પણ છે, ભાગ્ય શ્રી ભલે તેની ઉંમર વટાવી ચૂકી પરંતુ ખૂબસુરતીમાં તે આજની અભિનેત્રીઑને પાછળ રાખી દેશે. બોલીવૂડની એવી ઘણી અભિનેત્રીઓ છે, જે 50 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા બાદ  પણ ખૂબસુરત લાગે છે, જેમાં ભાગ્યશ્રી, માધુરી, રેખા, ડીમ્પલ કાપડિયા,જેવી અભિનેત્રીઓ પણ આજે ખૂબ સુરતીમાં આજની અભિનેત્રીઓને પણ ટક્કર આપી રહી છે.

ભાગ્યશ્રી લાઇમ લાઇટથી ભલે દૂર હોય પરંતુ તે સોશીયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે અને અવાર-નવાર તે તેની લાઈફની દરેક વાતો શેર કરે છે . આજે ભાગ્યશ્રીની ખૂબ સુરતી જોઈને તમે તેના દીવાના થઈ જશો, કારણ કે તે રિલ લાઇફ કરતાં રિયલ લાઈફમાં પણ એટલી સુંદર છે.

ભાગ્યશ્રી અવાર નવાર  તેના ફિમેલ ફેંસને ફિટનેસની ટીપ આપતી હોય છે, અને સાથો સાથ તે વિડીયો પણ શેર કરતી રહે છે. આજે તેની કોઈ યાદગાર ફિલ્મોની યાદી નથી પરંતુ તેની પહેલી ફિલ્મ તેની લોકપ્રિયતાનું કારણ છે. આજે તમે પણ તેની  સુદરતા એવી છે જે 30 વર્ષ પહેલા હતી. હા તેનામાં બદલાવ એ આવ્યો છે કે ભાગ્ય શ્રી આજે હોટ અને બોલ્ડ વધુ થઈ ગઈ છે.

 

 

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!