“ બાલવીર સિરિયલથી લોકપ્રિય થયેલ આ ચાઇલ્ડ આર્ટિસ્ટનું થયું નિધન , માતા-પિતાની હાલત ગંભીર હોવાથી માતા-પિતા દીકરા ના મોતની જાણ પણ નથી…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

બાલવીર સિરીયલમાં અભિનય કરીને લોકપ્રિય થયેલ આ કલાકારના નિધનના સમાચાર મળતા ટેલીવૂડના કલાકારોએ દૂ:ખ વ્યકત કર્યું છે. શિવના મિત્ર દક્ષએ કહ્યું કે કેસરી નંદનના સેટ પર અમારુ બોન્ડીગ ખૂબ સારું હતું.શિવલેખના નિધનની ખૂબ દુખ થયું છે, આટલી નાની ઉંમરે તેની આમ અચાનક વિદાઇથી સૌ કોઈ ચોકી ગયાં છે.તેના અવસાનથી સૌ કોઈ દુખી છે.
ચાલો ત્યારે જાણીએ કે ક્યાં કારણે તેનું અવસાન થયું. શીવલેખાનું નિધન સડક દુર્ઘટનામાં થયું , આ ઘટના છત્તીસગઢની રાજધાની રાયપૂરમાં ઘટી હતી. આ અકસ્માતમાં તેમના માતા-પિતાની પણ ગંભીર હાલતછે. હાલમાં તેમને આ વાતની જાણ નથી કરવામાં આવી કે તેમના દિકરાનુ નીધન થઈ ગયું છે.

શિવલેખ નાની ઉંમરે ઘણી સફળતા મેડવી લિધી હતી, તેના માતા પિતાનું સવ્પ્ન હતું કે તે એક લોકપ્રિય અભિનેતા બંને. આચનક આ ઘટના બનાવાથી ટેલીવૂડમાં ગમગીન વાતાવરણ છવાઈ ગયું છે.

શિવ લેખ ઘણી લોકપ્રિય સિરયલોમાં કામ કર્યું છે. સસુરાલ સીમર કા , બાલવીર , ઈન્ડિયા બેસ્ટ ડ્રામા બાજ , બાલવીર , શ્રીમાન,શ્રીમતીજી અકબર બીરબલ જેવી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું છે.

શીવલેખના નીધનના સમાચારથી ટેલિવૂડમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. ઘણા બધા કલાકારોએ શિવલેખના નિધનનું દુખ વ્યકત કર્યું છે. આટલા ટેલેંટેડ કલાકારના નિધનથી સૌ કોઈને આઘાત લાગ્યો છે.

હાલમાં તેમના માતા-પિતાની હાલત પણ ગંભીર છે, તેથી જ્યાં સુધી તેમની તબિયત સારી ના થાય ત્યાં સુધી તેમને આ સમાચાર આપવામાં આવશે નહીં. નાની ઉંમરમાં ઘણી બધી લોકપ્રિયતા મેળવી લીધા બાદ આમ આચનક તેની વિદાય થતાં ટેલિવૂડની દુનિયાએ એક ફરિશ્તા ગુમાવ્યો છે.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!