જુઓ આલિયા અને રણવીરની ‘ગલીબોય’નું ફર્સ્ટ લૂક, જે જોઈને તમે ફિલ્મ જોવા માટે તલપાપડ બની જશો…

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

ગલી બોય સંભવિત રિલીઝ ડેટ 14 ફેબ્રુઆરી 2019 જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મને જોયા અખ્તર દ્વારા લખવામાં તથા નિર્દેશિત કરવામાં આવી છે. જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય કિરદાર નિભાવશે. આ ફિલ્મ જોયા અખ્તરની ટાઇગર બેબી અને એક્સેલ ઇન્ટરટેનમેન્ટ પ્રોડક્શન દ્વારા સહનિર્મિત કરવામાં આવી રહી છે. આ ફિલ્મ વિવિયન ફર્નાન્ડિઝ કે જેને ડીવાઇન અને નાવેદ શેખ કે જેને નાઇજી તરીકે ઓળખાય છે તેના જીવન પર આધારિત છે.asli hip hop

ગલી બોય બોમ્બેની એક યહૂદી વસ્તીના 22 વર્ષીય છોકરાની વાત કરતી ફિલ્મ છે. જેમાં એ છોકરો એક રેપર હોય છે, જેમાં તેની લવ સ્ટોરી, સપના પુરા કરવાની વાત તેમજ તેની સફળતાની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. આ ફિલ્મ એક વાસ્તવિક વાત પર આધારિત છે.

#TeamAapduJunagadh

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!