અર્જુન રામપાલે બન્યો ત્રીજી વાર પિતા, લગ્ન કર્યા પહેલા ગર્લફ્રેન્ડ આપ્યો દીકરાને જન્મ..

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

  • અર્જુન અને તેની ગર્લફ્રેંડ સોશિયલ  મીડિયા પર ખૂબ ચર્ચામાં  હતા. ત્યારે ફરી એકવાર બંને સોશીયલ મીડિયામાં છવાઇ ગયા છે. અર્જુન રામપાલે પોતાની ગર્લફ્રેન્ડ ગૈબિરીએલાનો બેબી  બોયને જન્મ આપ્યો છે.  અને પોતે ત્રીજીવાર પિતા બન્યો છે.અર્જુન રામપાલ અને ગૈબ્રિએલાનાં સંબંધ પર બંને ઑફિશિયલી મહોર મારી ચુક્યા છે.

આ બંનેએ  મેરેજની નથી કર્યા પરંતુ  આ બને એક સાથે રહે  છે લીવઇન રિલેશનશીપમાં , હવે થોડા મહિનાઑ બાદ અર્જુન પિતા પણ બની ગયો છે બે દીકરીનો પિતા હતો અને હવે એક દીકરાનો પિતા બન્યો છે.

અર્જુન રામપાલે ગત વર્ષે પોતાના અને મેહરનાં ૨૦ વર્ષ જુના સંબંધને તોડીને છૂટાછેડા લઇ લીધા હતા, પરંતુ અર્જુન પોતાની દીકરીઓ સાથે ઘણો લગાવ રાખે છે. આ માટે બંને દીકરીઓ પણ પિતા સાથે અનેકવાર જોવા મળે છે. અર્જુનની દીકરીઓ મીડિયા અને લાઇમલાઇટથી હંમેશા દૂર રહે છે.

અર્જુને ગેબ્રિએલાએ રિલેશનશીપની માહિતી આપી હતી આ વાત એ માટે પણ આશ્ચર્યજનક હતી કારણ કે અર્જુને ૬ મહિના સુધી પોતે ત્રીજીવાર પિતા બનવાનો છે તે વાત છુપાવીને રાખી હતી. અર્જુને આ વાત પોતાના ફેન્સથી જ નહીં, પરંતુ પોતાની બંને દીકરીઓ માઇરા અને માહિકા તેમજ એક્સ વાઇફ મેહર જેસિયાથી પણ છુપાવી હતી. જો કે તેમ છતા મેહરનું રીએક્શન ઘણું જ સપોર્ટિંગ જોવા મળી રહ્યું

હવે અર્જુનરામ પાલ તેની ગર્લફ્રેન્ડ સાથે જ રહે છે અને ખૂબ ખુશ છે, આ બંને  લગ્ન પહેલા જ માતા- પિતા બની ગયા છે જેના લીધે તે  બોલીવૂડમાં પણ ખૂબ ચર્ચામાં રહે છે.

ગુરુવારના  દિવસે મુંબઈની હોસ્પિલમાં દાખલ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું છે કે સીજેરિયનથી ડિલેવરી  થઈ છે. દીકરા જન્મ થયો છે આ વાત જ્યારે મળી ત્યારે તેમના માતા પિતા પણ મળવા આવ્યા હતા.

Comments

comments

ગુજરાતી જમાવટ નું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!